મતપત્રો પરથી ચૂંટણી પ્રતિક દૂર કરોઃ અણ્ણા

મતપત્રો પરથી ચૂંટણી પ્રતિક દૂર કરોઃ અણ્ણા

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હજારેએ આજે ચુંટણી સુધારાના ભાગરૂપે મત પત્રો અને ઈવીએમમાંથી ચુંટણી પ્રતિકોને દૂર કરવા ચુંટણીપંચને અપીલ કરી હતી. તેમના વતન ગામ રાલેગણ સિદ્ધી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં અણ્ણાએ કહ્યું હતું કે, નિરીક્ષર મતદારોના લાભ માટે મત પત્રોમાં ચુંટણી પ્રતિકોને લઈને કેટલીક દુવિધા રહે છે. ઉમેદવારોના નામ તેઓ વાંચી શક્તા નથી. ચુંટણી પંચે હવે કેટલાક મહત્વના પગલા લીધા છે. જેના ભાગરૂપે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને મત પત્રો ઉપર ઉમેદવારોના ફોટાઓ…

Read More

અમિત શાહને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

અમિત શાહને  ચૂંટણી પંચે  નોટિસ ફટકારી

અભિનેતાથી નેતા બનેલ જોય બેનર્જીના વાંધાજનક નિવેદન પર ચુંટણી પંચે ભાજપના અધ્યક્ષ અમિત શાહને નોટીસ જારી કરી છે.પંચે કહ્યું છે કે બેનર્જીનું નિવેદન પંચની ઇમાનદાર તસવીરને ખરાબ કરનાર છે. ચુંટણી પંચે ભાજપના અધ્યક્ષ અમિત શાહને નોટીસ જારી કરી કહ્યું છે કે બેનર્જીના નિવેદન પર પાર્ટી ૨૫ સપ્ટેમ્બર સુધી સ્પષ્ટીકરણ આપે. એ યાદ રહે કે બેનર્જીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ચુંટણી પંચ અમારા નિયંત્રણમાં છે. પશ્ચિમ બંગાળના વીરભૂમિ જીલ્લામાં ભાજપ નેતાઓની એક બેઠકમાં તે આગામી વર્ષ…

Read More

ભાજપ માટે સંઘ સુપ્રીમ કોર્ટ સમાનઃ નીતિશકુમાર

ભાજપ માટે સંઘ સુપ્રીમ  કોર્ટ સમાનઃ નીતિશકુમાર

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ભાજપ ઉપર આજે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભાજપની નીતિ અનામત વિરોધી રહી છે. અનામત મુદ્દે ભાજપની ઝાટકણી કાઢતા નિતિશકુમારે કહ્યું હતું કે, આરએસએસ ભાજપના સુપ્રીમકોર્ટ સમાન છે. બિહારના મુખ્યમંત્રીએ બિહાર વિધાનસભા ચુંટણી માટે ગઠબંધનના ૨૪૨ ઉમેદવારોની યાદી એકસાથે જાહેર કરી દીધી હતી. એસસી અને એસટી તથા પછાત સમુદાયના લોકોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પટણામાં પત્રકાર પરિષદને સંબોધતા કુમારે દાવો કર્યો હતો કે, મહાગઠબંધન સંયુક્ત રીતે છે. એનડીએમાં જે રીતે…

Read More

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

અમેરિકાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસરમાં કાયમી સભ્ય પદ માટે ભારતના દાવાને તે ટેકો આપે છે. ટેકો આપવા માટે તે કટિબદ્ધ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા માટે રવાના થઈ ચુક્યા છે ત્યારે અમેરિકા તરફથી આ નિવેદન કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય પદ માટે ભારત તરફથી છેલ્લા ઘણા સમયથી દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભારતને અમેરિકા સહિત કેટલાક દેશો ટેકો આપવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા છે….

Read More

આયરલેન્ડ સાથે શિક્ષણ-ટેક્નોલોજી ક્ષેત્રે અનેક સમજૂતી

આયરલેન્ડ સાથે શિક્ષણ-ટેક્નોલોજી ક્ષેત્રે અનેક સમજૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આયરલેન્ડ અને અમેરિકાની ઐતિહાસિક યાત્રાએ જવા રવાના થયા બાદ કલાકોના ગાળામાં જ આયરલેન્ડ પહોંચી ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આયરલેન્ડની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી ૬૦ વર્ષ બાદ બીજા ભારતીય વડાપ્રધાન બન્યા છે. ૧૯૫૬માં પંડિત જવાહરલાલ નહેરુએ આયરલેન્ડની મુલાકાત લીધી હતી. આયરલેન્ડ પહોંચ્યા બાદ મોદીએ તેમના ભરચક કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેઓએ ડબલીંગ સીટી સેન્ટર ખાતે સરકારના વડા એન્ડા કેની સાથે વાતચીતમાં વ્યસ્ત બન્યા હતા. આ ઉપરાંત…

Read More

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

પટેલ આંદોલનને આગળ વધારી રહેલા હાર્દિક પટેલ થોડાક સમય સુધી રહસ્યમય સંજોગોમાં લાપતા રહ્યા બાદ આજે ફરીવાર જાહેરમાં નજરે પડતાં આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાથી હાઈવે પાસીંગ ખાતેથી નજરે પડ્યો હતો. પટેલ નેતાઓના કહેવા મુજબ હાર્દિક પટેલે તેમને બપોરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હાઈવેથી તેને ઉપાડી લેવામાં આવ્યો છે. હાર્દિકને મળવા માટે કેટલાક પત્રકારો પણ પહોંચી ગયા હતા. કેટલાકે ફોન પર પણ તેનો સંપર્ક…

Read More