‘ન્યૂ ગર્લ’ની સિરિઝમાં નજરે પડશે મેગાન ફોક્સ

‘ન્યૂ ગર્લ’ની સિરિઝમાં  નજરે પડશે મેગાન ફોક્સ

વિશ્વની સૌથી સેક્સી સ્ટારમાં સામેલ મેગાન ફોક્સ લાંબા સમય બાદ કોઇ શોમાં ભાગ લેવા જઇ રહી છે. મેગાનના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે આગામી ન્યુ ગર્લની સિઝનમાં નજરે પડશે. તેને જંગી રકમ ચુકવીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેગાનને લેવામાં આવ્યા બાદ ન્યુ ગર્લની લોકપ્રિયતામાં પણ વધારો થઇ શકે છે. મેગાન છેલ્લા થોડાક સમયથી ફિલ્મોથી પણ દુર થઇ ગઇ હતી. સાથે સાથે અંગત લાઇફમાં થોડીક સમસ્યા પણ રહી છે. જો કે મેગાનના…

Read More

સજાતીય દંપતીઓમાં પણ બ્રેકઅપના કિસ્સા બને છે

સજાતીય દંપતીઓમાં પણ બ્રેકઅપના કિસ્સા બને છે

તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સજાતિય દંપત્તિઓની અંદર પણ છુટાછેડાનું પ્રમાણ હવે વધી રહ્યું છે. બ્રેકઅપના કિસ્સા માત્ર પરીણિત દંપત્તિઓમાં જ નહીં બલ્કે હવે સજાતિય દંપત્તિઓમાં પણ કિસ્સા વધી રહ્યા છે. અભ્યાસમાં જણાવાયું છે કે, અમેરિકામાં લગ્ન જેવી કટિબદ્ધતાની સાથે સજાતિય સંબંધો સ્થિર થયા છે. પરંતુ આની સાથે-સાથે છુટાછેડાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. આ તારણ હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસના આધાર પર કરાયા છે. ૩૦૦૯ દંપત્તિના સર્વેના આધાર પર…

Read More

વર્ષ-૧૯૪૮માં ચીનમાં સુભાષચંદ્ર જીવિત હતા

વર્ષ-૧૯૪૮માં ચીનમાં સુભાષચંદ્ર જીવિત હતા

પશ્ચિમબંગાળ સરકાર તરફથી જારી કરવામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોસ સાથે સંબંધિત ગુપ્ત ફાઈલો મુજબ નેતાજી સુભાષચંદ્ર બોસ વર્ષ ૧૯૪૮માં ચીનના મનચુરિયાની એક જગ્યા ઉપર જીવીત હતા. તેમના વિશ્વસનીય સાથીઓ પૈકીના એક દ્વારા આ મુજબનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના સાથી દેવનાથ દાસે એ વખતે આ દાવો કર્યો હતો. જારી કરવામાં આવેલા નવા દસ્તાવેજ મુજબ ફાઈલ નં.૨૨માં દેવનાથ દાસ સહિત આઈએનએના નેતાઓના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ તરફથી એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતીમાં આ બાબત ઉપર પ્રકાશ ફેંકવામાં…

Read More

મોદીના રાજમાં ખેડૂતોની આત્મહત્યા વધીઃ રાહુલ

મોદીના રાજમાં ખેડૂતોની આત્મહત્યા વધીઃ રાહુલ

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આજે મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે પક્ષની સ્થિતિને પહેલાથી જ મજબુત કરવાની કવાયત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પક્ષની વ્યુહરચનાની ચકાસણી કરવા મથુરા પહોંચેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, મોદી પોતાને નુકશાન કરી રહ્યા છે અને એક દિવસે તેમને પોતાને ભારે નુકશાન થશે. વર્ષ…

Read More

હિન્દુ યુવતીએ આઇએસમાં જોડાવાનો પ્રયાસ કર્યો

હિન્દુ યુવતીએ આઇએસમાં  જોડાવાનો પ્રયાસ કર્યો

ઇરાક અને સિરિયામાં અનેક ભાગોમાં પ્રભુત્વ ધરાવનાર ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસને લઇને ભારતના કેટલાક યુવાનો અને યુવતિઓ પણ રસ ધરાવે છે તેવા અહેવાલ વારંવાર આવતા રહે છે. હવે આવા અહેવાલ વચ્ચે જ એવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે કે હિન્દીની એક હિન્દુ યુવતિ આ સંગઠનમાં સામેલ થવાના પ્રયાસમાં હતી. તેની યોજના અંગે પિતાને માહિતી મળી ગયા બાદ હવે તેને તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને આઇબીની મદદથી સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત…

Read More

સુરક્ષા મામલે કોઇ સમાધાન નહીંઃ રાજનાથ

સુરક્ષા મામલે કોઇ સમાધાન નહીંઃ રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, સુરક્ષાના મામલા ઉપર ભારત કોઈ બાંધછોડ કરશે નહીં. જોકે, ભારત તમામ પડોશી દેશો સાથે ખૂબ સારા સંબંધો ઈચ્છે છે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે સંબંધોને સુધારવા માટે ભારત કટિબદ્ધ છે. સરહદી વિવાદો અને આતંકવાદ સહિતના તમામ મુદ્દાઓને વાતચીત મારફતે ઉકેલી શકાય છે. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ ઉપર આવેલા અગ્રીમ વિસ્તારોની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરતાં સિંહે કહ્યું હતું કે, ભારત તેની સરહદોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે…

Read More

ફૂગાવો સંપૂર્ણ કાબૂમાં, વિકાસદર વધશેઃ જેટલી

ફૂગાવો સંપૂર્ણ કાબૂમાં,  વિકાસદર વધશેઃ જેટલી

ભારતમાં હાથ ધરવામાં આવેલા સુધારાઓને લઈને પ્રશંસા કરતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, નાણાંકીય ખાદ્ય અને ફુગાવા સહિતના તમામ માઈક્રો ઈકોનોમિક પરિબળો હકારાત્મક દેખાઈ રહ્યા છે અને આશા છે કે જીડીપી નિકાસ દર ગયા વર્ષે રહેલા ૭.૩ ટકાના દરથી પણ ઉપર રહેશે. આર્થિક વિકાસદર વધુ ઝડપથી વધશે. હોંગકોંગમાં ગ્લોબલ ફંડ મેનેજરો અને સંસ્થાકીય મૂડીરોકાણકારોને સંબોધતા જેટલીએ કહ્યું હતું કે, સરકાર આ બાબતથી બિલકુલ વાકેફ છે કે મૂડીરોકાણની દેશમાં મોટાપાયે જરૂર છે. સાથે-સાથે…

Read More

અજમેર શરીફની દરગાહમાં બોમ્બની અફવાઃ અફડાતફડી

અજમેર શરીફની દરગાહમાં  બોમ્બની અફવાઃ અફડાતફડી

રાજસ્થાનના અજમેર ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહ ખાતે આજે સવારે બોમ્બની અફવા ફેલાઇ ગયા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. અફવા ફેલાતાની સાથે જ સમગ્ર દરગાહમાં રહેલા લોકોને બહાર કાઢીને ઉંડી ચકાસણી કરવામાં આવી હતી. જેના કારણે થોડાક સમય માટે ઉત્તેજના પણ ફેલાઇ ગઇ હતી. જો કે ઉંડી તપાસ બાદ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જેથી તંત્રે રાહત અનુભવી હતી. અફવા ફેલાયા બાદ અજમેર ગરીબ નવાઝની ૧૨મી સદીની દરગાહમાંથી તમામ ગેટ…

Read More

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીને લઇ જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં અનામતના મુદ્દાને લઇ રાજકારણમાં જોરદાર ચહલપહલ થયા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પણ અનામતના મુદ્દાને લઇ નિવેદનો સામે આવી રહ્યા છે. સંઘના વડા મોહન ભાગવતે ગઇકાલે અનામત અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અનામત બાબતે પુનઃ વિચાર કરવા અંગેની ટકોર કરી તો સામા પક્ષે ભાજપે સ્પષ્ટપણે પુનઃ વિચારની કોઇ યોજના ન હોવાનું જણાવી દીધું. દરમિયાન…

Read More

યુરોપના જુદા જુદા દેશોમાં દાજિર્લિંગની ચાનું ધૂમ વેચાણ

યુરોપના જુદા જુદા દેશોમાં દાજિર્લિંગની ચાનું ધૂમ વેચાણ

યુરોપિયન દેશો દ્વારા આ વર્ષે દાર્જિલિંગની ચાની મોટા પાયે ખરીદી કરી છે. જેથી ઉત્પાદનને લઇને વધતા જતા ખર્ચથી પરેશાન થયેલા ઉત્પાદકોને હાલ પુરતી મોટી રાહત થઇ ગઇ છે. યુરોપિયન દેશો દ્વારા મોટા પ્રમાણમાં ખરીદારી આ બાબતના સંકેત છે કે વર્ષ ૨૦૧૬માં ઉત્પાદકો ૧૦૦ ટકા દાર્જિલિંગની ચા વેચવા માટેનો નિર્ણય કરી ચુક્યા છે. યુરોપના દેશોમાં પહેલા મિશ્ર ચા વેચવામાં આવતી હતી. જેમાં માત્ર દાર્જિલિગની ચા જ રહેતી ન હતી. બલ્કે અન્ય ચા પણ તેમાં મિક્સ કરી…

Read More
1 2