પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્ધ વિમાનો ખરીદશે

પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્ધ વિમાનો ખરીદશે

પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્થ યુદ્ધ વિમાનો મેળવી લેવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન તેની સંરક્ષણ ક્ષમતાને વધારી દેવા માટે કટિબદ્ધ છે. પાકિસ્તાનમાં આજે મિડિયા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી હતી. ચીની સરકાર અને અન્ય સંબંધિતો સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ ઉત્પાદન માટેના પ્રધાન રાણા તનવીરને ટાંકીને અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. પેપરે કહ્યું હતું કે લાંબી રેંજ ધરાવતા સ્ટીલ્થ વિમાનોની ખરીદીના મામલે ચીન સાથે પાકિસ્તાન ચાલી રહી…

Read More

કેન્સરની અનેક દવાની કિંમતમાં ઘટાડો કરવાની કેન્દ્રની તૈયારી

કેન્સરની અનેક દવાની કિંમતમાં ઘટાડો કરવાની કેન્દ્રની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે જીવલેણ કેન્સરની કેટલીક વધુ દવાની કિંમતમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. આ દિશામાં ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવી શકે છે. કેન્સરની દવાની કિંમતમાં ઘટાડો કરવાની સાથે સાથે સ્ટેન્ટ્‌સની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવનાર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા હાલમાં વિવિધ પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સીધી રીતે સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કંપનીના માર્જિન પર કોઇ અસર ન થાય તે…

Read More

નેતાજીની ગુપ્ત ફાઇલો મામલે મમતા રાજનીતિ ન કરેઃ ભાજપ

નેતાજીની ગુપ્ત ફાઇલો મામલે  મમતા રાજનીતિ ન કરેઃ ભાજપ

પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નેતાજી સુભાષચંદ્ર બોસ સાથે જોડાયેલ ૬૪ ફાઇલો જાહેર કર્યા બાદ ભાજપે કહ્યું કે રહસ્યમય સ્થિતિમાં નેતાજીના ગુમ થવાના મુદ્દા પર કેન્દ્ર પણ ગંભીર છે અને તેના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજનીતિ કરવી જોઇએ નહીં. ભાજપે એ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે જે ફાઇલોને ગુપ્ત યાદીથી બહાર કરી છે તેને સંભવત કોઇ આંતરરાષ્ટ્રીય પ્રભાવ નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા એમ જે અકબરે કહ્યું કે આ મામલામાં કોઇ બીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા…

Read More

ટિકિટ ન મળે તો આત્મહત્યાની RJD ના ધારાસભ્યની ચીમકી

ટિકિટ ન મળે તો આત્મહત્યાની  RJD ના ધારાસભ્યની ચીમકી

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. આરજેડીના ધારાસભ્ય ભાઈ દિનેશે આજે પક્ષની ઓફિસ પર ભૂખ હડતાળ શરૃ કરીને ધમકી આપી છે કે, જો બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાની માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. પાર્ટીની ઓફિસ પર આત્મવિલોપન કરવાની ધમકી આપી દેવામાં આવી છે. દિનેશ આરજેડીના ધારાસભ્ય છે અને જગદીશપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભોજપુર જિલ્લામાં જગદીશપુર વિધાનસભા બેઠકના…

Read More

મોદી સરકાર ગરીબોની નહીં પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

મોદી સરકાર ગરીબોની નહીં  પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની શૂટ બૂટ કી સરકાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂત અને ગરીબ વિરોધી છે. રાહુલે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રામનગર ખાતે રેલીને સંબોધી હતી અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ ખાતરી આપતા કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે ખાતરી આપીએ છીએ કે રોજગારીની તકો સર્જીશું. અમે સ્વચ્છ વચનો…

Read More

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

સૌરાષ્ટ્રના પાટનગર સામા રાજકોટમાં પાટીદારે અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનમાં શહેર મવડી વિસ્તારમાં ભારે તોફાન થયા હતા. જેથી પોલીસે આગમચેતીના ભાગરુપે મવડી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવવામાં આવ્યો છે.શહેરમાં ખોટી અફવા ન ફેલાઈ તે માટે આજ બપોરથી રાજકોટમાં સાત દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવવામાં આવ્યુ છે. શહેર છાવણીમાં ફેરવાતા અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર મોહન ઝાએ જણાવ્યુ હતુ. કે,…

Read More

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

પાટીદાર અનામત આંદોલને આક્રમક રીતે આગળ વધારી રહેલા ૨૨ વર્ષીય હાર્દિક પટેલ અને તેમના સમર્થકોની આજે સવારે એકતા યાત્રા યોજવામાં આવે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.પોલીસે એકતા રેલી યોજાય તે પહેલા જ હાર્દિક અને અન્યોને અટકાયતમાં લઇ લેતા તંગદીલી ફેલાઇ ગઇ હતી. હાર્દિક અને તેમના સમર્થકોમાં રોષનું મોજુ ફરી વળ્યું હતું. આ પગલાના બાદ પાટીદારોમાં પણ નારાજગી જોવા મળી હતી. ઘણી જગ્યાએ પાટીદારો મેદાનમાં ઉતરી આવ્યા હતા. જો કે પોલીસે કાયદો અને…

Read More