દેશભરમાં થયું દુંદાળાદેવનું સ્વાગતઃ ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમ

દેશભરમાં થયું દુંદાળાદેવનું સ્વાગતઃ ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમ

હિન્દુ મહીનાની ભાદ્રપદની ચતુર્થી આજથી (ગુરૂવારે) સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવનો શુભારંભ થયો હતો.મહારાષ્ટ્રમાં ગણેશ પુજાને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આગામી ૧૦ દિવસ સુધી મહારાષ્ટ્ર સહિત દેશના તમામ ભાગોમાં ગણપતિ પુજાથી વાતાવરણ ભક્તિમય બની રહેશે. શિવપુરાણ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીએ જ મંગલમૂર્તિ ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. પોતાના માતા પિતાની પરિક્રમા કરવાને કારણે શિવ પાર્વતીએ તેમની વિશ્વમાં સર્વપ્રથમ પુજા કરવાનું વરદાન આપ્યુંહતું. ત્યારથી ભારતમાં ગણેશ પુજા આરાધનાનું પ્રચલન છે. ગણેશ મહોત્સવ પ્રસંગે મુંબઇના સિધ્ધિવિનાય…

Read More

વડાપ્રધાન મોદીના જન્મદિને કરોડો દેશવાસીઓએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદીના જન્મદિને કરોડો દેશવાસીઓએ પાઠવી શુભેચ્છા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે જન્મદિવસે તેમના તમામ ચાહકો દ્વારા તેમને સવારથી જ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમના પર સવારથી અભિનંદનનો વરસાદ શરૂ થયો હતો. મોદી તમામ યુવા પેઢી માટે પ્રેરણા સમાન બની શકે છે. કારણ કે ગુજરાતના એક નાનકડા વિસ્તાર વડનગરમાં ચા વેચનાર એક ગરીબ બાળકે ધીમે ધીમે આગળ વધીને એકપછી એક સફળતા મેળવી છે. ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે તેમનો જન્મ થયો હતો. આજે તેમના જન્મદિવસે વિવિધ કાર્યક્રમોનુ આયોજન પણ તેમની પાર્ટી ભાજપ અને…

Read More

પેન્ડિંગ ટેક્સ વિવાદો ટૂંક સમયમાં ઉકેલાશેઃ જેટલી

પેન્ડિંગ ટેક્સ વિવાદો ટૂંક  સમયમાં ઉકેલાશેઃ જેટલી

નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું હતું કે, સરકાર જ્યુડીશિયલ અથવા તો કારોબારી ઉકેલ મારફતે ઘણા બધા ટેક્સ વિવાદોને ઉકેલી લેવા માટે કટિબદ્ધ છે. આના માટે સરકાર જુદા-જુદા પગલા લઈ રહી છે. જેટલીએ કહ્યું હતું કે, મોટી સંખ્યામાં ટેક્સ વિવાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ભાજપ સરકારે ગયા વર્ષે મે મહિનામાં સત્તા સંભાળી લીધા બાદથી મોટી સંખ્યામાં વિવાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે અન્ય વિવાદોનો ઉકેલ પણ લવાઈ રહ્યો છે. જ્યુડીશીયલ પ્રક્રિયા મારફતે અથવા તો કારોબારી…

Read More

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની જવાનોએ અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે હવે સરહદ પર સ્થિતી હવે વણસી રહી છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર બાદથી ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા અવિરતપણે કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પુછના બે સેક્ટરોમાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ…

Read More

માંસ પ્રતિબંધઃ ચુકાદાને બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ

માંસ પ્રતિબંધઃ ચુકાદાને  બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ

જૈન પર્વ પર્યુષણ દરમિયાન માંસના વેચાણ પરથી પ્રતિબંધ દૂર કરવાના મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગુરુવારના દિવસે જસ્ટીસ ટીએસ ઠાકુર અને જસ્ટીસ કુર્રિયન જોસેફની બનેલી બેંચે કહ્યું છે કે, પ્રતિબંધ કોઈના ઉપર બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીં. પ્રતિબંધ લાગુ કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રતિબંધનો વિરોધ કરી રહેલા લોકોના સંદર્ભમાં ઓથોરિટીનું વલણ હળવું હોવું જોઈએ. બેંચ જૈન સમુદાયના એક ધાર્મિક સંગઠન…

Read More

બિહાર ચૂંટણીમાં મુલાયમ ત્રીજો મોરચો મેદાનમાં ઉતારશે

બિહાર ચૂંટણીમાં મુલાયમ ત્રીજો મોરચો મેદાનમાં ઉતારશે

સમાજવાદી પાર્ટીએ બિહારની વિધિનસભા ચુંટણી માટે મોરચો બનાવ્યો છે.તેમાં સપા ઉપરાંત શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પી એ સંગ્માની પાર્ટી અને બિહારના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવેન્દ્ર પ્રસાદ યાદવની સમાજવાદી જનતા દળ સામેલ છે.રાષ્ટ્રીય મહામંત્રી રામગોપાલ યાદવે તેની જાહેરાત કરતા કહ્યું કે ત્રીજો મોરચો બિહારમાં તમામ બેઠકો પર ચુંટણી લડશે. લખનૌમાં વિક્રમાદિત્ય ખાતે પાર્ટી મુખ્ય મથક પર સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવની સાથે ત્રીજો મોરચામાં સામેલ તમામ મુખ્ય નેતાઓની બેઠક થઇ.તેમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ,પશ્ચિમ બંગાળમાં…

Read More

ભારત-ચીન સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા સહમત

ભારત-ચીન સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા સહમત

ભારત અને ચીનના જવાનો હવે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા માટેની તૈયારીમાં છે. બન્ને દેશો તેમના દ્ધિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવા માટે ઇચ્છુક છે. જેથી આ કવાયત હાથ ધરવાની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લડાખમાં થોડાક સમય પહેલા ભારે તંગદીલી ઉભી થઇ હતી. હવે સંબંધોને સામાન્ય અને હળવા કરવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારત અને ચીનના સૈનિકો આ સંયુક્ત લશ્કરી કવાયતને લઇને ભારે આશાવાદી છે. આ કવાયતને હેન્ડ ઇન…

Read More