ચિલી ૮.૩ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યું

ચિલી ૮.૩ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યું

ાચીલી ૮.૩ની તીવ્રતા સાથેના વિનાશકારી ભૂંકપના કારણે હચમચી ઉઠ્યુ છે. આ ભૂકંપના કારણે પ્રાથમિકરીતે ભારે નુકસાનના સત્તાવાર સમાચાર મળ્યા નથી. પરંતુ બિનસત્તાવારરીતે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. અનેક ઇમારતો ધરાશીય પણ થઇ છે. સૌથી વધારે અસર ઉત્તરીય ચિલીના સેન્ટિયાગોમાં જોવા મળી છે. સાથે સાથે અન્ય વિસ્તારોમાં પણ હચમચી ઉઠ્યા હતા. ભૂકંપ બાદ સુનામી એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. ભૂકંપના કારણે પાંચ લોકોના મોતના અહેવાલને સમર્થન મળ્યું છે. જ્યારે દરિયાકાંઠે રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા….

Read More

ઇશા હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દેખાશે

ઇશા હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દેખાશે

બોલિવુડની ફિલ્મોમાં હજુ સુધી અપેક્ષા મુજબ સફળતા ન મેળવનાર ઇશા ગુપ્તા હવે નામ જાહેર નહી કરાયેલી તેલુગુ થ્રીલર ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હિન્દી ફિલ્મોમાં ઇચ્છિત સફળતા ન મળતા હવે તે દક્ષિણ ભારતની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે દક્ષિણમાં લોકપ્રિયતા મેળવી ફરી હિન્દીમાં એન્ટ્રી કરવા ઇચ્છુક છે. મળેલી માહિતી મુજબ ફિલ્મોમાં પગ જમાવવા માટે સતત પ્રયાસ કરી રહેલી હોટ અભિનેત્રી ઇશા ગુપ્તા હવે સેક્સી કોમેડી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર નથી….

Read More

સલમાનથી દૂર રહેવાના કેટના તમામ પ્રયાસો

સલમાનથી દૂર રહેવાના કેટના તમામ પ્રયાસો

હાલની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ હવે સલમાન ખાનથી સતત દુર રહેવાના પ્રયાસ કરી રહી છે. તેની કેરિયરને આગળ વધારી દેવામાં સલમાનની ચાવીરૂપ ભૂમિકા હોવા છતાં તે હવે સલમાનથી દુર છે. જેથી વર્ષ ૨૦૧૨માં તેમને ચમકાવતી ફિલ્મ એક થા ટાઇગર તેમની છેલ્લી ફિલ્મ પણ હોઇ શકે છે તેવી ચર્ચા શરૂ થઇ છે. સલમાન અને કેટરીના વચ્ચેના સંબંધો તુટી ગયા છતાં તેમની વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. બન્ને એકબીજાનુ ખુબ સન્માન કરે છે. બન્ને હવે સાથે કામ…

Read More

શ્રૃતિ હસન પાસે તમિળ- તેલૂગુ ફિલ્મો સૌથી વધુ

શ્રૃતિ હસન પાસે તમિળ- તેલૂગુ ફિલ્મો સૌથી વધુ

મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ હાસનની પુત્રી શ્રુતિ હવે દિન પ્રતિદિન વધારે લોકપ્રિય બની રહી છે. તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ટોચની અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. સૌથી વધારે ફિલ્મો તે ધરાવે છે. હવે તેની પાસે વધુ એક મોટી ફિલ્મ આવી છે. તેની પાસે તમિળ અને તેલુગુ ફિલ્મોની ઓફરનો વરસાદ થઇ રહ્યો છે. તેની ફિલ્મો ધુમ પણ મચાવી રહી છે. શ્રુતિ અનેક ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં તમિળ અને હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે. શ્રુતિ…

Read More

એમબીએના વિદ્યાર્થીઓની માંગમાં ફરીથી વધારો નોંધાયો

એમબીએના વિદ્યાર્થીઓની માંગમાં ફરીથી વધારો નોંધાયો

તાજેતરમાં જ કરવામા ંઆવેલા સર્વેમા ંદાવો કરવામા ંઆવ્યો છે કે થોડાક સમય સુધી ભારે મંદી રહ્યા બાદ હવે ફરીએકવાર એમબીએની માંગ વધી રહી છે. કંપનીઓ એમબીએ થયેલા લોકોમાં રસ લઇ રહી છે. એમ્પ્લોયર્સના એક ગ્લોબલ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક સ્તર પર કંપનીઓ વચ્ચે વર્ષ ૨૦૧૫માં એમબીએની માંગ વધીને ૮૪ ટકા સુધી પહોંચી જવાની શક્યતા દેખાઇ રહી છે. જે વર્ષ ૨૦૧૪માં ૭૪ ટકા હતી અને પાંચ વર્ષ પહેલા ૬૨ ટકા હતી. વર્ષ ૨૦૧૫માં…

Read More

ઇન્દિરા અને રાજીવ ગાંધીની તસવીરવાળી ટપાલ ટિકિટ બંધ કરાઇ

ઇન્દિરા અને રાજીવ ગાંધીની તસવીરવાળી ટપાલ ટિકિટ બંધ કરાઇ

વર્ષ ૨૦૦૮માં આધુનિક ભારતના નિર્માતા શ્રેણી હેઠળ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર જારી કરવામાં આવેલ ટપાલ ટિકિટ બંધ કરી દેવામાં આવી છે. એનડીએ સરકારે ડાક ટિકિટ જારી કરવાની નવી સ્થાયી શ્રેણી હેઠળ આ નિર્ણય લીધો છે. કોંગ્રેસે આ નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો છે. ટપાલ વિભાગ હવે આગામી મહીને દીનદયાલ ઉપાધ્યાય, શ્યામ પ્રસાદ મુખર્જી, નેતાજી સુભાષ ચંદ્ર બોસ,સરદાર વલ્લભભાઇ પટેલ, શિવાજી, મૌલાના આઝાદ, ભગતસિંહ, જયપ્રકાશ નારાયણ,રામ મનમોહર લોહિયા, વિવેકાનંદ અને મહારાણા પ્રતાપ જેવી હસ્તીઓ પર…

Read More

ગૃહમંત્રી રજની પટેલ રાજીનામું આપેઃ હાદિર્ક

ગૃહમંત્રી રજની પટેલ  રાજીનામું આપેઃ હાદિર્ક

ગુજરાતમાં પાટીદાર સમુદાયને આંદોલન દરમિયાન એકાએક ભડકેલી હિંસા દરમિયાન કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવાના મામલે પાટીદાર સેવા સમિતિના લીડર હાર્દિક પટેલ નાખુશ દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલે આજે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના રાજીનામાની માંગણી કરીને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી હતી. ૧૦ દિવસમાં રજની પટેલ રાજીનામું નહીં આપે તો વધુ દેખાવો કરવાની પણ હાર્દિકે માંગ કરી છે. સુરત ખાતે આજે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અનામત આંંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ ગૃહ…

Read More

મોદી સાથે શરીફની કોઇ શરતી મંત્રણા નહીંઃ સરતાજ

મોદી સાથે શરીફની કોઇ  શરતી મંત્રણા નહીંઃ સરતાજ

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચા જગાવનાર સરતાજ અજીજે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાગરૂપે ન્યુયોર્કમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈપણ શરતી રીતે વાતચીત પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ કરશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ઈચ્છુક છે. જેમ ભારત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગે છે, તેવી જ રીતે પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ મુદ્દા પર ચર્ચા કરવા ઈચ્છુક છે. વાર્ષિક…

Read More

ઝાબુઆ કેસઃ મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર કુશવાહની ધરપકડ

ઝાબુઆ કેસઃ મુખ્ય  સૂત્રધાર રાજેન્દ્ર  કુશવાહની ધરપકડ

મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પેટલાવાદ બ્લાસ્ટ કેસના સંબંધમાં મુખ્ય સુત્રધાર રાજેન્દ્ર કુશવાહની પણ મહારાષ્ટ્રમાં અંતે ધરપકડ કરી લેવામાં આવી છે. મંગળવારે મોડી રાત્રે ઇન્દોર નજીક માનપુરમાંથી પત્નિ પ્રમિલા, પુત્ર શુભમ અને પુત્રી સોનિયાની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ એક ટીમ કુશવાહને પકડી લેવા માટે મહારાષ્ટ્રમાં પહોંચી હતી. પોલીસે ગઇકાલે મુખ્ય આરોપી રાજેન્દ્ર કુશવાહના બન્ને ભાઈઓની ધરપકડ કરી લીધી હતી. આ બ્લાસ્ટમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ઈન્દોર ક્રાઈમબ્રાંચ પોલીસ દ્વારા મુખ્ય…

Read More

મુલાયમ સામે FIR દાખલ કરવા અદાલતનો આદેશ

મુલાયમ સામે FIR દાખલ  કરવા અદાલતનો આદેશ

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવ અને આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર વચ્ચે લડાઈ ચરમસીમા ઉપર પહોંચી રહી છે. તેમની વચ્ચે લડાઈ રોકાઈ જવાના બદલે વધી રહી છે. આજે સીજેએમ કોર્ટે અમિતાભ ઠાકુરની અપીલ ઉપર મુલાયમસિંહની સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કર્યો હતો. અમિતાભ ઠાકુરે યાદવની સામે ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. ઠાકુર મુલાયમસિંહની યાદવ સામે એફઆઈઆર દાખલ કરવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન ગાયત્રી પ્રજાપતિની સામે એફઆઈઆર કરવામાં આવ્યા બાદ ઠાકુરને મુલાયમસિંહ દ્વારા ફોન…

Read More
1 2