કેરિયરલક્ષી યુવતીઓ સેક્સના જોખમને ટાળે છે

કેરિયરલક્ષી યુવતીઓ સેક્સના જોખમને ટાળે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તિનેજ યુવતીઓ અને ૧૪થી ૧૯ વર્ષની યુવતીઓ સેક્સના જોખમને ટાળે છે. કેરિયરલક્ષી યુવતીઓ કેરિયર ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે અને સેક્સના જોખમોને ટાળતી હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે યુવતીઓ કેરિયર ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે તે યુવતીઓ સેક્સની દૃષ્ટિએ ઓછી સક્રિય રહે છે. યુનિવર્સિટી ઓફ અલાબામાના સંશોધકોએ દાવો કર્યો છે કે કેરિયર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરનાર યુવતીઓ…

Read More

ભારતમાં છેલ્લા ત્રણ દસકનું સૌથી નિરાશાજનક મોનસૂન

ભારતમાં છેલ્લા ત્રણ દસકનું સૌથી નિરાશાજનક મોનસૂન

દેશમાં છેલ્લા ત્રણ દશકના ગાળામાં સૌથી નિરાશાનજક મોનસુન વરસાદની સ્થિતી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની સ્થિતી ખરાબ રહી છે. જેના કારણે પાકને ભારે નુકસાન થયુ છે. સાથે સાથે હવે ફુડ ઇન્ફ્લેશન વધી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. દેશમાં ઓછા વરસાદનુ સ્તર ૧૬ ટકા સુધી પહોંચી ગયુ છે. હવામાન વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે કબુલાત કરવામાં આવી છે કે દેશના અનાજ ભંડારોમાં ઓછો વરસાદ થયો છે. આંકડા દર્શાવે…

Read More

સાનિયા અને હિંગિસની જોડીએ વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

સાનિયા અને હિંગિસની જોડીએ  વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વીસ ખેલાડી માર્ટિના હિંગીસે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં ડબલ્સનો તાજ પોતાના નામે કરી લેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ભારતની ખેલાડી વિજેતા બનતા ભારતીય ચાહકો રોમાંચિત બન્યા હતા. સાનિયા અને હિંગીસની જોડીએ કેસી ડેલાકયુઆ અને યારોસ્લામ શ્વેદોવાની જોડી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. આની સાથે સાનિયાની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેર્યુ હતુ. સાનિયાએ શાનદાર રમત રમી હતી. આ જીત બાદ સાનિયા મિર્ઝા…

Read More

ઓગસ્ટમાં ડબલ્યુપીઆઇ ફૂગાવો માઇનસ ૪.૯૫ ટકાની સપાટીએ

ઓગસ્ટમાં ડબલ્યુપીઆઇ ફૂગાવો માઇનસ ૪.૯૫ ટકાની સપાટીએ

ઘટાડાનો દોર સતત યથાવત રીતે જારી રહ્યો છે. ડબલ્યુપીઆઈ ફુગાવો સસ્તી કોમોડિટીની ચીજવસ્તુઓના પરિણામ સ્વરૂપે ઓગસ્ટ મહિનામાં ઐતિહાસિક માઈનસ ૪.૯૫ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સતત ૧૦મા મહિનામાં ઘટાડાનો દોર રહ્યો છે. ડબલ્યુપીઆઈ ફુગાવો ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચતા આ મહિનામાં મોડેથી જારી કરવામાં આવનાર નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો કરવા આરબીઆઈ ઉપર દબાણ વધી રહ્યું છે. ડુંગળી અને કઠોળ સિવાય બાકીની તમામ ખાદ્યાન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. અથવા તો આ મહિનાના ગાળા દરમિયાન…

Read More

LOC પર પાક. દ્વારા ગોળીબારઃ એક જવાન શહીદ

LOC પર પાક.  દ્વારા ગોળીબારઃ  એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના સાંમ્બા જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આજે બીએસએફના એક અધિકારી શહીદ થયા હતા. બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ડીજી સ્તરની વાતચીત યોજાયા બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. આ વાતચીતમાં યુદ્ધવિરામની સમજુતીને અમલી રાખવા અને તંગદીલીને ઘટાડી દેવાના મામલે સમજુતી થઇ હતી. પાકિસ્તાની સેના દ્વારા કોઇ પણ ઉશ્કેરણી વગર કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેના દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. જો કે સરહદ પર તકેદારીને…

Read More

બિહારઃ ભાજપે ૧૬૦ બેઠક રાખી, સાથીપક્ષોને ૮૩ ફાળવી

બિહારઃ ભાજપે ૧૬૦ બેઠક રાખી, સાથીપક્ષોને ૮૩ ફાળવી

બિહાર વિધાનસભાની ચુંટણીને લઈને એનડીએમાં બેઠક વહેંચણી ઉપર અંતિમ સમજુતી થઈ ચુકી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે એનડીએમાં સહમતિ થઈ ગયા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. જે મુજબ ભાજપ ૧૬૦ બેઠકો ઉપર ચુંટણી લડશે. જ્યારે એલજેપી ૪૦, આરએલએસપી ૨૩ બેઠકો ઉપર ચુંટણી લડશે. જ્યારે જીતન રામ માંજીની પાર્ટી હિન્દુસ્તાની આવામી મોરચા (સેક્યુલર) ૨૦ સીટો ઉપર ચુંટણી લડશે. હિન્દુસ્તાની આવામ મોરચાના સભ્યો ભાજપના ચુંટણી પ્રતિક ઉપર ચુંટણી લડશે. આની સાથે જ બિહારમાં ૨૪૩ બેઠકો…

Read More

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

પાટીદારોને અનામત આપવાના મુદ્દા ઉપર આંદોલન ચલાવી રહેલાં પાટીદાર નેતાઓએ આજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે અતિમહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં હાર્દિક પટેલ સહિતના ટોપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હાર્દિક પટેલે બેઠક પહેલાં જ તમામ ૧૪૪ સભ્યોને બોલાવવાની રજુઆત કરી હતી. અંતે રસ્તો નિકળ્યો હતો અને આનંદીબેનના નિવાસ સ્થાને બેઠકનો દોર શરૂ થયો હતો. કલાકો સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો જેમાં સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરી હતી. બેઠક પહેલાં…

Read More