ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગૂમ થાય છે

ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગૂમ થાય છે

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષ એક લાખ બાળકો ગુમ થાય છે તેમાંથી ૪૫ ટકા બાળકો એવા છે જેની બાબતે અત્યાર સુધી કોઇ માહિતી મળી નથી.નેસલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં દરેક આઠ મિનિટમાં એક બાળક ગુમ થાય છે. સુપ્રીમ કોર્ટની એક બેંચે ફેબ્રુઆરી ૨૦૧૩માં એક અરજીની સુનાવણી કરતા ગુમ બાળકોના મામલામાં સરકાર દ્વારા ધ્યાન નહીં આપવા પર આક્રોશ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે આ સૌથી મોટી વિડંબના…

Read More

ઝાબુઆ બ્લાસ્ટઃ મૃત્યુઆંક વધીને ૧૦૭ થયો, સેંકડો ઘાયલ

ઝાબુઆ બ્લાસ્ટઃ મૃત્યુઆંક વધીને ૧૦૭ થયો, સેંકડો ઘાયલ

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગઇકાલે એક ઇમારતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને આજે ૧૦૭ ઉપર પહોંચી ગઇ હતી. જ્યારે ઘાયલોની સંખ્યા ૧૫૦થી વધારે આંકવામાં આવી છે. જેથી મોતનો આંકડો હજુ ખુબ ઉપર જઇ શકે છે. વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે કેટલાકના તો ફુરચે ફુરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટના કારણે નજીક રહેલી ગાડીઓમાં પણ આગ લાગી ગઇ હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઇમારતમાં જિલેટિનની છડીઓ, યુરા અને બીજા વિસ્ફોટક…

Read More

ટ્રેનમાં પણ વિમાનની જેમ વેક્યુમ ટોઇલેટનો પ્રારંભ

ટ્રેનમાં પણ વિમાનની જેમ વેક્યુમ ટોઇલેટનો પ્રારંભ

વિમાનની જેમ જ હવે ટ્રેનમાં પણ વેક્યુમ ટોઇલેટ ગોઠવવામાં આવનાર છે. જેની શરૂઆત ટ્રાયલ આધાર પર આવતીકાલથી થવા જઇ રહી છે. સોમવારથી ડિબરૂગઢ રાજધાનીમાં વેક્યુમ ટોઇલેટ ગોઠવવામાં આવનાર છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હાલમાં ટ્રેનોમાં જે ગંદકી ધરાવતા વોશરૂમ રહેલા છે તેને ધીમે ધીમે દુર કરવામાં આવનાર છે. રેલવેમાં પ્રથમ વખત વેક્યુમ ટોઇલેટ શરૂ કરવામાં આવનાર છે. આશરે ત્રણ લાખ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ફર્સ્ટ એસી કોચમાં ફિટ કરવામાં…

Read More

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં શાંતિ ડહોળવા છાશવારે દેશ વિરોધી માનસિકતા ધરાવનાર તત્વો દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા રહે છે ત્યારે કાશ્મીરમાં યોજાયેલ હાફ મેરેથોનમાં તોફાની તત્વોએ કાંકરીચાળો કરતાં સ્થિતિ સ્ફોટક બની હતી. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પહેલી વખત આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ઉપદ્રવીઓએ રંગમાં ભંગ નાખી દીધો. હાફ મેરેથોન ત્યારે હિંસકરૂપ લઇ લીધું જ્યારે તેમાં ઘુસેલા કેટલાક ઉપદ્રવીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે આ દરમ્યાન પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાજર્ કર્યો. સ્થાનિક ન્યુઝ ચેનલના રીપોર્ટ મુજબ સત્તાવાર પીડીપીએ એવો દાવો કર્યો છે કે મેરેથોન…

Read More

કુંભમાં શાહી સ્નાનમાં લાખો ભાવિકો ઉમટ્યા

કુંભમાં શાહી સ્નાનમાં લાખો ભાવિકો ઉમટ્યા

નાસિક કુંભમાં આજે બીજા શાહી સ્નાનના દિવસે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણરીતે શાહી સ્નાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઇ હતી. નિરંજની અખાડા અને જુના અખાડા સહિત તમામ અખાડાના સંતોએ સૌથી પહેલા પવિત્ર ડુબકી લગાવી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓ પણ અમટી પડ્યા હતા. અખાડાના શાહી સ્નાન ખતમ થયા બાદ સામાન્ય લોકોને તક આપવામાં આવી હતી. ત્રયંબકેશ્વરમાં શાહી સ્નાની પ્રક્રિયા સવારે વહેલી પરોઢે ચાર વાગ્યા સુધી શરૂ ગઇ હતી. જ્યારે નાસિકમાં આની શરૂઆત સવારે છ વાગે…

Read More

માંઝીના પુત્રની ચાર લાખની રોકડ સાથે ધરપકડ બાદ મુક્તિ

માંઝીના પુત્રની ચાર લાખની  રોકડ સાથે ધરપકડ બાદ મુક્તિ

બિહાર ચૂંટણી પહેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને ફટકો પડે તેવા એક ઘટનાક્રમમાં તેમના પુત્ર પ્રવિણ કુમારની પોલીસ દ્વારા આજે અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી કારમાં ૪.૬૫ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. વાહનોની નિયમિત ચકાસણી દરમિયાન પોલીસે ઉમટા ગામ નજીક ગયા-જેહાનાબાદ ચેકપોસ્ટ ખાતે એક કારને પકડી પાડી હતી જેમાંથી માંઝીના પુત્ર પ્રવિણકુમાર પાસેથી ૪.૬૫ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પ્રવિણ કુમાર ગયાથી પટણા તરફ જઇ રહ્યા હતા. સબ ડિવિઝનલ પોલીસ અધિકારી…

Read More

યમનમાં ૭૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

યમનમાં ૭૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

ભારતે આજે કહ્યું હતું કે, કટોકટીગ્રસ્ત યમનમાં ૭૦થી વધુ ગુજરાતી ખલાસીઓ અટવાઈ પડ્યા છે. તેમને સુરક્ષિતરીતે ખસેડવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ખલાસી ગ્રુપ દ્વારા દાવો કરાયો છે કે, ગુજરાતમાંથી ૭૦ ખલાસીઓ યુદ્ધગ્રસ્ત યમનમાં અટવાયા છે. ભારતીયોને બચાવી લેવા માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે તે અંગે પુછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું છે કે, યમનમાં અમારા મિશનને પરિસ્થિતિ અંગે માહિતી છે. ભારતીયોને ખસેડવાના પગલા લેવામાં આવી રહ્યા…

Read More