એપલ આઇફોન ૬એસ, ૬એસ પ્લસ થયા લોન્ચ

એપલ આઇફોન ૬એસ, ૬એસ પ્લસ થયા લોન્ચ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે એપલ દ્વારા એક ઇવેન્ટમાં અનેક પ્રોડક્ટ લોંચ કરાતા આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. એપલ દ્વારા આઇપેડ પ્રો, એપલ ટીવી, આઇફોન ૬ એસ અને આઇફોન ૬એસ પ્લસ લોચ કરવામાં આવ્યા હતા. આ તમામ ફોન સિલ્વર, ગોલ્ડ, સ્પેસ ગ્રે અને રોજ ગોલ્ડમાં ઉપલબ્ધ રહેશે. પ્રાપ્ત અહેવાલ મુજબ આઇફોન ૬ એસ અને આઇફોન ૬ એસ પ્લસ હાલમાં ભારતમાં ઉપલબ્ધ રહેશે નહી. અમેરિકામાં પ્રી ઓર્ડર ૧૨મી સપ્ટેમ્બરના દિવસથી…

Read More

રેપ કેસઃ સાઉદી દૂતાવાસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન

રેપ કેસઃ સાઉદી દૂતાવાસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન

બે નેપાળી મહિલાઓ ઉપર વારંવાર બળાત્કાર ગુજારવાના આક્ષેપોના મામલામાં તપાસમાં સહકાર કરવા સાઉદી અરેબિયાના રાજદૂતને અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં ભારે હોબાળો થયા બાદ આજે સાઉદી અરેબિયાના રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા. તેના રાજદૂતો પૈકીના એકે બે નેપાળી મહિલાઓ ઉપર વારંવાર બળાત્કારની ફરીયાદ ઉઠી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મહિલાઓની વય ૩૦ અને ૫૦ વર્ષની આંકવામાં આવી છે. પોલીસ સમક્ષ કરવામાં આવેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ રાજદ્વારીએ તેમને માર…

Read More

બિહારમાં સીએમ પદે ફરી નીતિશની તાજપોશી થશેઃ ઓપિનિયન પોલ

બિહારમાં સીએમ પદે ફરી નીતિશની  તાજપોશી થશેઃ ઓપિનિયન પોલ

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ઓપિનિયન પોલના તારણ જારી કરવામાં આવ્યા છે. જે મુજબ મુખ્યપ્રધાન નિતીશ કુમાર ફરી મુખ્યપ્રધાન બની શકે છે. ઇન્ડિયા ટીવી દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ અને નિતીશ કુમાર ગઠબંધન વચ્ચે ખુબ જોરદાર સ્પર્ધા રહી શકે છે. ઇન્ડિયા ટીવી-સી વોટર દ્વારા કરવામાં આવેલા પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે નિતીશ અને લાલુ યાદવના ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૬-૧૩૨ સીટ મળી શકે છે….

Read More

બિહાર ચૂંટણીમાં સુરક્ષા માટે ૧૦.૭૯ કરોડના સાધનો લેવાશે

બિહાર ચૂંટણીમાં સુરક્ષા માટે  ૧૦.૭૯ કરોડના સાધનો લેવાશે

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ બિહારમાં શાંતિપૂર્ણરીતે મતદાનને પાર પાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૦.૭૯ કરોડ રૂપિયાના સુરક્ષા સાધનોની ખરીદી કરવામાં આવનાર છે. જે સાધનો ખરીદવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે તેમાં ૨૫૨ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, ૧૭૪ હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર, ૧૬૨ અંડર વ્હીકલ સર્ચ મિરર, ૧૨૧ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (સ્ટેટિક) અને ૧૧૫ ડીપ સર્ચ મેટલ ડિટેક્ટરનો સમાવેશ થાય છે. બિહારમાં શાંતિપૂર્ણરીતે ચૂંટણી યોજાય…

Read More

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી પર તેજાબી પ્રહારો કરતા કહ્યુ હતુ કે સરકારની કામગીરીના કારણે હવાલાબાજોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. કોંગ્રેસના નેતાઓ ચિતાતુર બનેલા છે. આજે વિશ્વ હિન્દુ સંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે વાત કરતા મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક છોડી ન હતી. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી હજુ પણ ભુતકાળમાં કરેલી ભુલોથી બોધપાઠ લેવા માટે તૈયાર નથી. આ જ કારણસર તેની બેઠકો ૪૦૦થી ઘટીને હવે ૪૦ થઇ ગઇ છે….

Read More