અમેરિકામાં શીખ વૃદ્ધને લાદેન કહી બર્બર હુમલો

અમેરિકામાં શીખ વૃદ્ધને  લાદેન કહી બર્બર હુમલો

અમેરિકામાં એક અમેરિકી વૃધ્ધ શિખ પર બર્બર હુમલો અને તેને ઘાયલ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટના અમેરકા પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકી હુમલાની વરસીના કેટલાક દિવસ પહેલા થઇ છે.હુમલામાં ઘાયલ થયેલ શિખને હુમલાખોરોએ આતંકવાદી અને બિન લાદેન કહ્યાં હતાં અને હુમલો કર્યો હતો. શિકાગો નિવાસી ઇદરજીત સિંહ મકકડ પર આ હુમલો આઠ સપ્ટેમ્બરે થયો હતો.હુમલાખોરોએ તેમને વંશીય ગાળો આપી અને તેમને આતંકવાદી તથા બિન લાદેન બતાવતા કહ્યું કે પોતાના દેશમાં પાછા જાય.સમુદાયના સંગઠન શિખ…

Read More

મુંબઇમાં શિવસેના અને મનસેએ માંસ પર પ્રતિબંધનો કર્યો વિરોધ

મુંબઇમાં શિવસેના અને મનસેએ માંસ પર પ્રતિબંધનો કર્યો વિરોધ

શિવસેના અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ બ્રિહાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈમાં મિટ અથવા માંસના વેચાણ ઉપર પ્રતિબંધને ફગાવી દઈને વેચાણ કરતાં ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. શિવસેના અને એમએનએસના કાર્યકરોએ દાદર માર્કેટમાં જ સ્ટોલ સ્થાપિત કર્યા હતા અને સ્લોગન વચ્ચે ચીકનનું વેચાણ પણ કર્યું હતું. જોકે, આ કાર્યકરોની મોડેથી મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો પણ માંસના વેચાણને બંધ કરવામાં તાજેતરના બીએમસીના આદેશ સામે વિરોધ કરી રહ્યા છે. સાથે-સાથે સુત્રોચ્ચાર…

Read More

સીમા પર યુદ્ધવિરામ માટે ભારત-પાક. સહમત

સીમા પર યુદ્ધવિરામ માટે ભારત-પાક. સહમત

ભારત પાકિસ્તાનની વચ્ચે યુધ્ધ વિરામને લઇ સહમતિ બની ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં થયેલ બીએસએફના ડીજી સ્તરની વાર્તામાં આ સહમતિ બની હતી. આ ઉપરાંત પડોશી દેશે ડિસેમ્બર ૨૦૧૪ની ફલેગ મીટિંગ દરમિયાન બે જવાનોની હત્યાનો મામલો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાન રેંજર્સની પ્રતિનિધિમંડળ ભારત પાકિસ્તાનની વચ્ચે મહાનિદેશક સ્તરની વાર્તા બીએસએફ મુખ્ય મથક પર થઇ છે. સીમા પર તનાવ ઓછો કરવા માટે બંન્ને દેશોની વચ્ચે ડીજી સ્તરીય વાર્તા પર સહમતિ બની હતી પાકિસ્તાન તરફથી વાતચીતનું નેતૃત્વ ડીજી…

Read More