મોદીની બોધગયા યાત્રાને લઇ સુરક્ષાઃ હજારો જવાનો તૈનાત

મોદીની બોધગયા યાત્રાને લઇ  સુરક્ષાઃ હજારો જવાનો તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પાંચમી સપ્ટેમ્બરના દિવસે બિહારના ગયા શહેરની મુલાકાત લેનાર છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. મોદી ગયા શહેરમાં જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. નવી દિલ્હીમાં શરૂ થયેલા ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ક્લેવના સમાપન કાર્યક્રમમાં મોદી ભાગ લેનાર છે. બોધગયાને બૌદ્ધ લોકોના પવિત્ર સ્થળ તરીકે ગણવામાં આવે છે. તેને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ૧૬ સભ્યોની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ટીમ સક્રિય થઈ ગઈ છે. બોધગયા મંદિર મેનેજમેન્ટ કમિટિના સેક્રેટરી…

Read More

બિપાશા હાલ કેરિયરને લઇ સંઘર્ષ કરી રહી છે

બિપાશા હાલ કેરિયરને  લઇ સંઘર્ષ કરી રહી છે

તમામ પ્રકારની એક્ટિગ કુશળતા અને ખુબસુરતી હોવા છતાં બોલિવુડમાં બિપાશા બાસુ આવી ત્યારથી સતત સંઘર્ષ કરતી રહી છે. તેને મોટા કલાકારો સાથે ફિલ્મમાં હજુ સુધી કામ કરવાની તક મળી નથી. સેક્સ સિમ્બોલ તરીકે તેની છાપમાંથી તે બહાર આવી શકી નથી. તમામ કલાકારો સાથે સારા સંબંધ હોવા છતાં તે ટોપ ક્લાસ અભિનેત્રી બની શકી નથી. બોલિવુડમાં સિમ્બોલ તરીકે ગણાતી સ્ટાર અભિનેત્રી બિપાશા બાસુ હજુ પણ હિમ્મત હારી ગઇ નથી. તે ભવિષ્યમાં દમદાર રોલ કરવા માટે ઇચ્છુક…

Read More

દુનિયાનો સૌપ્રથમ ડ્યુલ ફ્રન્ટ કેમેરા ફોન લોન્ચ

દુનિયાનો સૌપ્રથમ ડ્યુલ ફ્રન્ટ કેમેરા ફોન લોન્ચ

દુનિયાભરમાં સ્માર્ટફોન બજારમાં પોતાનુ પ્રભુત્વ જમાવવાના હેતુથી હવે ચીનની ઇલ્કેટ્રોનિક મહાકાય કંપની લેનોવો દ્વારા દુનિયામાં પ્રથમ ડ્યુલ ફ્રન્ટ કેમેરા સાથે ફોન એક કાર્યક્રમમાં લોન્ચ કર્યો છે. અલબત્ત આ ફોન બજારમાં નવેમ્બર મહિનામાં આવશે અને તેની કિંમત આશરે ૧૯૫૦૦ રૂપિયા રહેશે. લોંચ કરી દેતા આને લઇને ગ્રાહકોમાં આગામી દિવસોમાં ભારે ઉત્સુકતા રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બર્લિનમાં ચાલી રહેલા આઇએએફ ૨૦૧૫માં લેનોવો દ્વારા વાઇબ એસ-૧ સ્માર્ટફોન મેદાનમાં ઉતારી દેતા તમામમાં ભારે ચર્ચા રહી હતી. જેના…

Read More

તમિળનાડુમાં ચેન્નાઇ-મેંગ્લોર એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યાઃ ૩૯ યાત્રી ઘાયલ

તમિળનાડુમાં ચેન્નાઇ-મેંગ્લોર એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યાઃ ૩૯ યાત્રી ઘાયલ

તમિળનાડુમાં ચેન્નાઇ-મેંગલોર એક્સપ્રેસના પાંચ કોચ આજે વહેલી પરોઢે બે વાગે પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા ૩૯ યાત્રીઓ ઘાયલ થયા હતા. આ બનાવ વૃદ્ધાચલમ સ્ટેશનથી થોડાક કિલોમીટરના અંતરે બન્યો હતો. પુવનુર સ્ટેશનની નજીક બનાવ બન્યા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનના કોચ પાટા પરથી ખડી પડવા અંગે માહિતી મળતાની સાથે જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક રીતે પહોંચી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી પણ તરત જ હાથ ધરવામાં આવી હતી. એક્સપ્રેસ ટ્રેનના પાંચ…

Read More

અમે ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છીએઃ ભાજપઅમે ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છીએઃ ભાજપ

ભાજપે આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટી લોકશાહીને મજબુત કરવામાં માને છે. ચુંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યારે બીજીબાજુ કોંગ્રેસ ચુંટણીથી ભયભીત છે. પરાજયનો પર્યાય બનેલી કોંગ્રેસ પાર્ટી ચિંતાતુર બનેલી છે. ગુજરાત સહિત દેશભરમાં સતત પરાજયનો સામનો સમયે-સમયે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજય લઈને લોકસભાની ચૂંટણીમાં કરી રહેલી કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણીથી કેમ ભાગે છે. રાજય ચૂંટણી પંચે જાહેર કરેલ સીમાંકનનો વિરોધ કરવો, પ્રજાકલ્યાણલક્ષી કાર્યોનો વિરોધ કરવો એ કોંગ્રેસની એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે, જે…

Read More

કાનુડાના જન્મને વધાવવા દ્વારિકાએ સજ્યો શણગાર…

કાનુડાના જન્મને વધાવવા દ્વારિકાએ સજ્યો શણગાર…

ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનનો ૫૨૪૦મો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. અષ્ટમી ઉત્સવ માટે મુખ્ય જગત મંદિર તેમજ મંદિર પરિસર અને યાત્રાધામને ઠેર ઠેર શણગારવામાં આવેલ છે. વીકએન્ડના સમયગાળામાં જ સાતમ-આઠમ-નૌમના તહેવારો આવતા હોય મીની વેકેશનના ધાર્મિક માહોલમાં યાત્રિકોનો પ્રવાહ યાત્રાધામ તરફ ફંટાયો છે.

Read More

LOC પર પાક. દ્વારા રાતભર ગોળીબારLOC પર પાક. દ્વારા  રાતભર ગોળીબાર

અનેક પ્રકારની ગંભીર ચતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે પણ પાકિસ્તાને જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ની ચોકીને ટાર્ગેટ બનાવીને ભીષણ ગોળીબાર કર્યો હતો. જો કે આમાં કોઇ નુકસાન થયુ નથી. પાકિસ્તાને આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના ટ્યુબવેલ ૫ સરહદી ચોકી પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ…

Read More

૨૦૨૨ સુધીમાં દરેક ગામમાં વીજળી હશેઃ મોદી

૨૦૨૨ સુધીમાં દરેક ગામમાં વીજળી હશેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના પ્રસંગે આજે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે દરેક પરિવારને ૨૦૨૨ સુધી ૨૪ કલાક વિજળી મળે તેવું આયોજન કરાયું છે. શિક્ષક દિવસના એક દિવસ પહેલા સ્કુલી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું છે કે, ૨૦૨૨માં જ્યારે ભારત સ્વતંત્રતા દિવસની ૭૫મા વર્ષની ઉજવણી કરશે ત્યારે દરેક પરિવારને ૨૪ કલાક વિજળી મળતી હશે. વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આયોજિત કરવામાં આવેલા…

Read More

સેન્સેક્સમાં ૫૬૩ પોઇન્ટના તોતિંગ ગાબડાથી નિરાશાનું મોજું

સેન્સેક્સમાં ૫૬૩ પોઇન્ટના  તોતિંગ ગાબડાથી નિરાશાનું મોજું

શેરબજારમાં આજે તીવ્ર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૫૬૩ પોઈન્ટ ઘટીને ૨૫૨૦૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૬૮ પોઈન્ટ ઘટીને ૭૬૫૫ની સપાટીએ રહ્યો હતો. તીવ્ર વેચવાલીનું મોજું આજે ફરી વળ્યું હતું. જેથી સેન્સેક્સ ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં પણ આજે મંદીનું મોજું ફરી વળ્યું હતું. બ્રોડર માર્કેટમાં પણ અફડાતફડી રહી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૯-૨.૫ ટકા વચ્ચેનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટબ્રીડ્‌થ પણ નકારાત્મક રહી હતી. કારોબાર દરમિયાન ૨૧૧૫…

Read More

ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી પર સુપ્રીમનો સ્ટે

ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી પર સુપ્રીમનો સ્ટે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચુંટણી પ્રક્રિયા ઉપર અંતે સ્ટે મુકી દીધો છે. રાજુ સામંત અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર ઉપર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. અરજીદાર રાજુ સામંત વડોદરામાં વોર્ડ-૧ના વોટર તરીકે છે. તેેમને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. જસ્ટીસ જે ચેલેમેશ્વર અને અભય એમ સપરેની બનેલી બેંચે અરજીના આધાર ઉપર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સાથે-સાથે બહુ સભ્યોની વોર્ડ ચુંટણી કોન્સેપ્ટને શા…

Read More
1 2