શેરબજારમાં મંદી પર બ્રેકઃ સેન્સેક્સ ૩૧૧ અંક ઉછળ્યો

શેરબજારમાં મંદી પર બ્રેકઃ  સેન્સેક્સ ૩૧૧ અંક ઉછળ્યો

છેલ્લા ત્રણ કારોબારી સેશનથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. આજે કારોબારના અંતે દલાલ સ્ટ્રીટમાં તેજી પરત ફરી હતી, જેથી કારોબારીઓ ખુશ દેખાયા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૩૧૧ પોઈન્ટ રિકવર થઈને ૨૫૭૬૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૬ પોઈન્ટ ઉછળીને ૭૮૨૩ની સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઈન્ડેક્સની જેમ જ બ્રોડર માર્કેટમાં પણ લેવાલી જામી હતી. લેવાલીની માંગ વચ્ચે સેન્સેક્સમાં તેજી જામી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧-૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. માર્કેટબ્રીડ્‌થ હકારાત્મક…

Read More

કાશ્મીરમાં અથડામણમાં ચાર આતંકવાદી ઠાર મરાયા

કાશ્મીરમાં અથડામણમાં  ચાર આતંકવાદી ઠાર મરાયા

ગાફિયાબાદમાં અથડામણના કલાકો બાદ જ બુધવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીરમાં કુપવારા જિલ્લાના હેંદવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી, જે રાતભર ચાલી હતી. હવે અથડામણનો અંત આવી ગયો છે. આ અથડામણમાં કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એક જવાન પણ શહિદ થયો છે. પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સુરક્ષાદળો સાથે કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોને ચોક્કસ બાતમી મળ્યા બાદ આતંકવાદીઓ છુપાયા હોવાની…

Read More

બિહારમાં જનમત પૂર્વે જ જનતા પરિવાર તૂટ્યો

બિહારમાં જનમત પૂર્વે જ જનતા પરિવાર તૂટ્યો

બિહાર વિધાનસભાની ચુંટણી પહેલાં જનતા પરિવારને આજે મરણતોળ ફટકો પડ્યો હતો. બિહારમાં ભાજપની વિજયકૂચને રોકવા માટે છ પક્ષો દ્વારા બનાવવામાં આવેલા મહાગઠબંધન જનતા પરિવારને મોટો ફટકો પડે તેવા ઘટનાક્રમમાં મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીએ આ ગઠબંધનમાંથી બહાર નિકળી જવાની જાહેરાત કરી હતી. સાથે-સાથે રાજ્યમાં એકલા હાથે બિહાર વિધાનસભાની ચુંટણી લડવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી રામગોપાલ યાદવે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી સંસદીય બોર્ડે સ્વતંત્ર રીતે ચુંટણી લડવાનો…

Read More

ટિ્‌વટર પર શાહરુખના ફોલોઅર્સ ૧.૫૦ કરોડ થયા

ટિ્‌વટર પર શાહરુખના ફોલોઅર્સ ૧.૫૦ કરોડ થયા

સુપરસ્ટાર શાહરૂખ ખાનના ટ્‌વીટર ઉપર ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. આ સંખ્યા હવે ૧.૫૦ કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચી ચુકી છે. મહાનાયક બિગ-બી બાદ શાહરૂખ ખાનના સૌથી વધારે ટ્‌વીટર ઉપર ચાહકો છે. શાહરૂખના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. અલબત્ત શાહરૂખ ખાનના ચાહકો હજુ પણ અમિતાભના ચાહકો કરતા ઓછા દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનની સરખામણીમાં શાહરૂખ ખાન હજુ પણ ૧૭ લાખ ઓછા ચાહકો ધરાવે છે. પરંતુ બોલીવુડના અનેક સુપરસ્ટારને શાહરૂખ પાછળ છોડી ચુક્‌યો છે….

Read More

દેશમાં વર્ષ-૨૦૧૪માં માર્ગ અકસ્માતમાં ૭૫૦૦૦ યુવાનોનાં મોત નિપજ્યા

દેશમાં વર્ષ-૨૦૧૪માં માર્ગ અકસ્માતમાં ૭૫૦૦૦ યુવાનોનાં મોત નિપજ્યા

દેશભરમાં અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૪માં દેશમાં જુદા જુદા માર્ગ અકસ્માતોમાં ૭૫૦૦૦ લોકોના મોત થયા છે. જે પૈકી ૮૨ ટકા પુરૂષો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા ખતરનાક ચિત્ર રજૂ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે જંગી નાણાં…

Read More

‘પ્યાસા’ની વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી

‘પ્યાસા’ની વેનિસ ફિલ્મ  ફેસ્ટિવલ માટે પસંદગી

મહાન અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ પ્યાસાને વધુ એક સન્માન મળ્યું છે. આજે અહેવાલમાં દાવો કરાયો હતો કે, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુદત્તની પ્યાસા ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૭૨માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.આ ફિલ્મની મૂળભૂત ક્વોલિટીને જાળવી રાખવા માટે છેલ્લા ૪ મહિનાથી ૪૫ નિષ્ણાંતોની ટીમ સતત કામ કરી રહી હતી. હવે ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ આ ફિલ્મને રજુ કરવા માટે તૈયાર છે. પ્યાસા સમગ્ર વિશ્વમાંથી રજુ થનાર અન્ય ૨૦ ક્લાસીક ફિલ્મોની…

Read More

૪૩૭ પૈકીના ૩૦૬ દોષિતોની દયાની અરજીઓ મંજૂર કરાઇ

૪૩૭ પૈકીના ૩૦૬ દોષિતોની દયાની અરજીઓ મંજૂર કરાઇ

દેશના જુદા જુદા રાષ્ટ્રપતિ દ્વારા મૃત્યુદંડની સજા પામેલા કુલ ૪૩૭ દોષિતો પૈકીના ૩૦૬ દોષિત લોકોની દયાની અરજી મંજૂર કરી છે. ફાંસની સજાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ મુજબના આંકડા જારી કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ બાદથી જુદા જુદા રાષ્ટ્રપતિ દ્વારા નિકાળ લાવવામાં આવેલી દયાની અરજીનો આંકડો આપવામાં આવ્યો છે.કાયદા પંચે આ રિપોર્ટમાં કહ્યુ છે કે મૃત્યુદંડની સજા પામેલા દોષિતોના જીવન અને મૃત્યુ અંગે નિર્ણય માત્ર સરકારની…

Read More

ખતરનાક નાવેદ અંગે ચોંકાવનારા ડોઝિયર તૈયારઃ અનેક વિગત ખૂલી

ખતરનાક નાવેદ અંગે ચોંકાવનારા ડોઝિયર તૈયારઃ અનેક વિગત ખૂલી

થોડાક દિવસ પહેલા જ ઉધમપુરમાં ત્રાસવાદી હુમલા દરમિયાન જીવતા ઝડપાઇ ગયેલા ખતરનાક ત્રાસવાદી નાવીદ અંગે હવે સરકાર દ્વારા ૩૯ પાનામાં ચોંકાવનારો ડોઝિયર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે તે લશ્કરે તોયબા ત્રાસવાદી સંગઠન સાથે ખુબ નજીકના સંબંધ ધરાવે છે. એટલુ જ નહી તે ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર લશ્કરે તોયબનાના કેમ્પમાં ટ્રેનિંગ પણ મેળવી ચુક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાટેના તોયબાના કમાન્ડરો ૨૫મી મેના દિવસે ઇસ્લામાબાદથી આવ્યા હતા….

Read More

દેશમાં ચાલુ વર્ષે પણ દુષ્કાળની ભીતિ

દેશમાં ચાલુ વર્ષે પણ દુષ્કાળની ભીતિ

ભારતમાં મોનસુની વરસાદ લોન્ગ ટર્મ એવરેજ (એલટીએ)ના ૮૮ ટકાની અગાઉની આગાહી કરતા પણ ઓછો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર માટે આ મોટો ફટકો સમાન છે. ઓછા વરસાદના પરિણામ સ્વરૂપે ચીજવસ્તુઓના ભાવ આસમાને રહે તેવી શક્યતા છે. આના કારણે મોદી સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વર્ષ ૨૦૦૯ બાદથી સૌથી વધારે દુષ્કાળ રહે તેમ માનવામાં આવે છે. કૃષિ ઉત્પાદનને પણ સીધી અસર થઈ શકે છે. જુલાઈ-સપ્ટેમ્બરના મહિના દરમિયાન વરસાદ…

Read More

વધુ ૨૪૩ પોઇન્ટના ઘટાડાથી સેન્સેક્સ ૨૫૪૫૪ની સપાટીએ

વધુ ૨૪૩ પોઇન્ટના ઘટાડાથી સેન્સેક્સ ૨૫૪૫૪ની સપાટીએ

શેરબજારમાં આજે નિરાશાનું વાતાવરણ રહ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪૩ પોઈન્ટ ઘટીને ૨૫૪૫૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૯ પોઈન્ટ ઘટીને ૭૭૧૭ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં સૌથી વધારે મંદી રહી હતી. તેમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. માર્કેટબ્રીડ્‌થ પણ નકારાત્મક રહી હતી. ૧૩૯૬ શેરમાં મંદી રહી હતી. જ્યારે ૧૨૧૯ શેરમાં તેજી જોવા મળી હતી. ઘરઆંગણે સરકારે મિનીમમ અલ્ટરનેટીવ ટેક્સ (મેટ) ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો ઉપર…

Read More
1 2