દેશમાં પાંચ પૈકી એક મહિલા ‘મમ્મી’ બનવા ઇચ્છતી નથી

દેશમાં પાંચ પૈકી એક મહિલા ‘મમ્મી’ બનવા ઇચ્છતી નથી

તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા એક ગ્લોબલ રિપોર્ટમાં ભારતમાં યુવતિઓ અને મહિલાઓની વૃતિ અંગે મહત્વપૂર્ણ તારણો જારી કરવામાં આવ્યા છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પાંચ પૈકીની એક મહિલાઓ નાણાંકીય રીતે સારી સ્થિતીમાં હોવા છતાં સગર્ભા બનવા ઇચ્છુક નથી. જ્યારે ૧૫થી ૧૯ વર્ષની વયની યુવતિઓ ગર્ભ નિરોધકના બજારમાં રહેલા આધુનિક સાધનોનો ઉપયોગ કરતી નથી. દેશમાં હજુ પણ આવી મહિલાઓની સંખ્યા ખુબ વધારે છે જે સગર્ભા બનાવ ઇચ્છુક નથી.બીજી બાજુ ભારતમાં નશબંધી કરાવનાર પુરૂષોની…

Read More

અલગતાવાદી નેતાઓ ત્રીજી પાટર્ી તરીકે નથીઃ શરીફ

અલગતાવાદી નેતાઓ ત્રીજી પાટર્ી તરીકે નથીઃ શરીફ

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે આજે કહ્યું હતું કે, કાશ્મીરી અલગતાવાદી નેતા ત્રીજા પક્ષ તરીકે નથી. નવાઝ શરીફે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દા વગર ભારતની સાથે આવી કોઇપણ પ્રકારની વાતચીત પ્રક્રિયા અર્થવગરની રહેશે.તેમણે ઉમેર્યું હતું કે, કાશ્મીરી અલગતાવાદીઓના અભિપ્રાય અને સહમતિ વગર તેમના સંદર્ભમાં કોઇપણ નિર્ણય લઇ શકાય તેવી સ્થિતિ નથી. નવાઝ શરીફે સોમવારના દિવસે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરી અલગતાવાદી નેતાને ત્રીજી પાર્ટી તરીકે ગણાવી શકાય નહીં….

Read More

વડાપ્રધાન મોદી કોલ ડ્રોપની સમસ્યાથી ચિંતિત

વડાપ્રધાન મોદી કોલ  ડ્રોપની સમસ્યાથી ચિંતિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલ ડ્રોપ્સ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેના સમાધાન માટે તાત્કાલિક પગલા ભરવા નિર્દેશ કર્યો હતો. મોદીએ માળખાગત સુવિધા ક્ષેત્રની યોજના વિકાસની સમિક્ષા દરમિયાન નિર્દેશ કર્યા હતાં. આ બેઠકમાં નીતિ આયોગ અને સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતાં. સમીક્ષા બેઠક દરમિયાન વડાપ્રધાનને સીધી રીતે આમ લોકોને અસરકર્તા કોલ ડ્રોપ્સ ની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને અધિકારીઓ સાથે આના સમાધાન માટે ઉઠાવેલા પગલાઓની માહિતી આપી હતી.તેમણે નિર્દેશ આપ્યો હતોકે…

Read More

જીએસટી બિલ પસાર કરવા ટૂંક સમયમાં ખાસ સત્ર બોલાવાશે

જીએસટી બિલ પસાર કરવા ટૂંક સમયમાં ખાસ સત્ર બોલાવાશે

સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુએ આજે કહ્યું હતું કે, સરકાર ચાવીરુપ રાજકીય પક્ષો સાથે વાતચીત કર્યા બાદ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા સંસદના મોનસુન સત્રનો બીજો ભાગ બોલાવી શકે છે. જીએસટી સહિત મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માટે મોનસુન સત્ર ફરી એકવાર બોલાવવામાં આવી શકે છે. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, જીએસટી માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની હિલચાલ ચાલી રહી છે. સરકારે આજે કોંગ્રેસ સાથે સમાધાન કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આને ટેકો આપવામાં આવશે…

Read More

પાટીદારોની રેલી હિંસક બનીઃ અનેક સ્થળે ઘર્ષણ

પાટીદારોની રેલી હિંસક બનીઃ અનેક સ્થળે ઘર્ષણ

અમદાવાદમાં આજરોજ પાટીદારોની ઐતિહાસિક ક્રાંતિ રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તબક્કે રેલી શાંત રહ્યા બાદ રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુ હતું. શહેરમાં કેટલાક સ્થળોએ પાટીદારોએ ધરાર દુકાનો તથા શો રૂમ બંધ કરાવવાનો આગ્રહ રાખી હિંસાનો સહારો લીધો હતો તેમજ અન્ય કેટલાક સ્થળોએ પણ ઘર્ષણના બનાવો બન્યા હતા જેથી પોલીસને પણ સ્થિતિ કાબૂમાં લેવા બળ પ્રયોગ કરવો પડ્યો હતો. તો સાંજના સમયે મહેસાણામાં ગૃહપ્રધાન રજની પટેલના નિવાસસ્થાને આગ લગાડવાની કોશિશ…

Read More