ભ્રષ્ટ અધિકારીઓને કારણે દાઉદને ખતમ કરવાની ગુપ્ત યોજના નિષ્ફળ ગઇ હતી

ભ્રષ્ટ અધિકારીઓને કારણે દાઉદને ખતમ કરવાની ગુપ્ત યોજના નિષ્ફળ ગઇ હતી

ભાતે પાકિસ્તાનમાં છુપાયેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ખત્મ કરવા માટે એક ગુપ્ત ઓપરેશનની યોજના બનાવી હતી પરંતુ મુંબઇ પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ સંભવ થઇ શકયુ નહીં.આ ખુલાસો ભાજપના સાંસદ અને પૂર્વ ગૃહ સચિવ આર કે સિંહે કર્યો છે. સિંહે એક સમાચાર ચેનલને આપેલ મુલાકાતમાં ખુલાસો કર્યો છે કે અટલબિહારી બાજપાઇ જયારે વડાપ્રધાન હતાં ત્યારે દાઉદને ખત્મ કરવા માટે ભારત સરકારે છોટા રાજન ગેંગના માણસોને તૈયાર કર્યા હતાં પરંતુ મુંબઇ પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ…

Read More

ભારત સુપર પાવર તો અમારી પાસે પણ પરમાણુ હથિયારઃ અઝિઝ

ભારત સુપર પાવર તો અમારી પાસે પણ પરમાણુ હથિયારઃ અઝિઝ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (એનએસએ)ની બેઠક રદ થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધમાં કડવાહટ વધતી જઇ રહી છે. તેનું નવું ઉદાહરણ પાકિસ્તાની એનએસએ સરતાજ અજીજ દ્વારા ખુલ્લેઆમ ભારતને ધમકી આપતી જોવા મળ્યું છે. પાકિસ્તની અખબાર ધ ડોનમાં છપાયેલ અહેવાલો અનુસાર સરતાજ અજીજે ભારતને ધમકી આપતા કહ્યું છે કે મોદી સરકાર પાકિસ્તાનની સાથે એવો વ્યવહાર કરી રહી છે જેમ કે તે ક્ષેત્રીય મહાશક્તિ હોય પરંતુ અમે ખુદ પરમાણુ (એટમ) લશ્કરી દેશ છીએ. અમે જાણીએ છીએ કે અમારી…

Read More

આંધ્રમાં બેંગ્લોર-નાંદેડ ટ્રેન લોરી સાથે અથડાઇઃ સાત લોકોનાં મોત

આંધ્રમાં બેંગ્લોર-નાંદેડ ટ્રેન લોરી સાથે અથડાઇઃ સાત લોકોનાં મોત

આંધ્રપ્રદેશના અનંતપુરમાં બેંગલોર-નાંદેડ એક્સપ્રેસ ટ્રેન આજે વહેલી પરોઢે એક લોરી સાથે અથડાઇ જતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થઇ ગયા હતા. માર્યા ગયેલામાં કર્ણાટકના ધારાસભ્ય વેંકટેશ નાયકનો પણ સમાવેશ થાય છે. આ બનાવ વહેલી પરોઢે ૨.૧૦ વાગે બન્યો હતો. બનાવથી જાણ થતા રેલવે તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. અકસ્માતના કારણે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. બનાવમા આશરે ૨૫ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ટ્રેન અને…

Read More

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને હાર આપી ભારતે શ્રેણી સરભર કરી

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને હાર  આપી ભારતે શ્રેણી સરભર કરી

કોલંબો ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતે શ્રીલંકા ઉપર ૨૭૮ રને જીત મેળવીને શ્રેણી એક-એકથી બરોબર કરી લેવામાં સફળતા મેળવી હતી. જીતવા માટેના ૪૧૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ આજે તેના બીજા દાવમાં માત્ર ૧૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ તેની કારમી હાર થઈ હતી. ભારત તરફથી અશ્વીને ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. અશ્વિને ૪૨ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે મિશ્રાએ ૨૯ રન આપીને…

Read More

મોદી ક્ષેત્રીય સુપરપાવરની જેમ કામ કરે છેઃ સરતાઝ અઝિઝ

મોદી ક્ષેત્રીય સુપરપાવરની જેમ  કામ કરે છેઃ સરતાઝ અઝિઝ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરની મંત્રણા રદ કરી દેવામાં આવ્યાના દિવસ બાદ જ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદી ક્ષેત્રીય સુપર પાવરની જેમ કામ કરી રહ્યા છે. અજીજને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, ભારત હાલમાં ક્ષેત્રીય સુપર પાવરના જેવું વર્તન કરી રહ્યું છે, પરંતુ તેમને સમજી લેવાની જરૂર છે કે પાકિસ્તાન પણ પરમાણુ સક્ષમ દેશ છે. અમારું રક્ષણ કરવા અમે સક્ષમ છીએ. વિદેશી…

Read More

આજે અમદાવાદમાં અનામત માટે પાટીદારોનો નગારે ઘા

આજે અમદાવાદમાં અનામત માટે પાટીદારોનો નગારે ઘા

અમદાવાદમાં અનામતની માંગણીને લઇને યોજનાર આવતીકાલના અભૂતપૂર્વ શક્તિપ્રદર્શન માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. પટેલ પાવર આમાં સંપૂર્ણ તાકાત સાથે દર્શાવવા પાટીદારો તૈયાર દેખાઇ રહ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આ મહારેલીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. આવી સ્થિતીમાં તંત્ર સામે મોટો પડકાર ઉભો થઇ ગયો છે. ગુજરાતમા આનંદીબેન સરકાર સામે પણ હજુ સુધીના સૌથી મોટા પડકાર તરીકે આને ગણવામાં આવે છે. આને શાંતિપૂર્ણરીતે પાર પાડવા તંત્રે કમર કસી છે છતાં…

Read More

સેન્સેક્સમાં ૧૬૨૪ અંકના વિક્રમી ઘટાડાથી શેરબજારમાં હાહાકાર

સેન્સેક્સમાં ૧૬૨૪ અંકના વિક્રમી ઘટાડાથી શેરબજારમાં હાહાકાર

શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. કારોબારના અંતે સેન્સેક્સ આજે ૧૬૨૫ પોઈન્ટ અથવા તો ૫.૯ ટકા ઘટીને ૨૫૭૪૨ની સપાટી સુધી પહોંચી ગયો હતો. જાન્યુઆરી ૨૦૦૯ બાદથી એક દિવસનો સૌથી મોટો ઘટાડો આજે નોંધાયો હતો. કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ સંપત્તિ ગુમાવી હતી. ચીનમાં ઉભી થયેલી કટોકટી અને સાથે-સાથે વૈશ્વિક પરિબળોની સીધી અસરના કારણે સેન્સેક્સમાં અફડાતફડી મચી ગઈ હતી. સેન્સેક્સમાં અભૂતપૂર્વ ઘટાડાના પરિણામ સ્વરૂપે રોકાણકારોની સંપત્તિમાં ૭ લાખ કરોડનો કડાકો બોલી ગયો…

Read More