અમદાવાદઃ પછાત જાતિઓ દ્વારા પણ મહાધરણા યોજાયા

અમદાવાદઃ પછાત જાતિઓ દ્વારા પણ મહાધરણા યોજાયા

ગુજરાતમાં રાજકીયરીતે ખુબ જ મજબૂત પટેલ સમુદાયને અન્ય પછાત વર્ગ ઓબીસીમાં સામેલ કરવાને લઇને આંદોલનનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે પટેલોને ઓબીસીમાં સામેલ કરવાની માંગની સામે અન્ય પછાત જાતિઓ દ્વારા પણ મહાધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More

રાજકોટના ગણેશનગરમાં ૧૪ વર્ષના તરુણે ૧૩ વર્ષીય તરુણને રહેંસી નાખ્યો

રાજકોટના ગણેશનગરમાં ૧૪ વર્ષના તરુણે ૧૩ વર્ષીય તરુણને રહેંસી નાખ્યો

શાંત શહેર રાજકોટને કોઇની નજર લાગી ગઇ હોય તેમ હત્યાના બનાવો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે રૈયારોડના નહેરુનગરમાં લઘુમતિ આગેવાન અને તેના પુત્રની હત્યા થયા બાદ ત્રીજી હત્યાનો બનાવ બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં નોંધાયો છે. મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતાં ૧૪ વર્ષના વણકર તરુણને આ વ્સ્તિારના જ ૧૪ વર્ષના બાવાજી તરુણે છરીનો ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધો છે. ગાળો બોલવાની ના પાડતાં વણકર તરુણે જીવ ગૂમાવ્યો હતો. ગણેશનગર-૧૧માં રહેતાં અને ટ્રકોમાંથી માલ…

Read More

પાક. સાથેની વાટાઘાટો રદ થવી તે વિદેશ નીતિની નિષ્ફળતાઃ કોંગ્રેસ

પાક. સાથેની વાટાઘાટો રદ થવી તે વિદેશ નીતિની નિષ્ફળતાઃ કોંગ્રેસ

કોંગ્રેસે આરોપ લગાવતા જણાવ્યું હતું કે પાકિસ્તાનની સાથે એનએસએ સ્તરની વાતચીત તૂટી જવાથી મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળા જાહેર થઈ રહી છે. ભારત તરફથી એ સ્પસ્ટ કરયા બાદ કાશ્મીર પર ચર્ચા અને આલગાવાદીઓ સાથે ની મુલાકાત ક્યારે પણ સ્વીકાર્ય નથી. પાકિસ્તાને વાતચીત કરવા પાછા પગલા ભરી લીધા છે. વાતચીત રદ્દ થતા પછી તરત જ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ભ્રમ, વ્યાકુળતા અને અનૌપચારિક અશિષ્ટતા મોદી સરકારની વિદેશ નીતિની ત્રણ નબળાઓ છે. આનાથી પરિપક્વતા…

Read More

કાશ્મીરમાં સૈન્ય અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

કાશ્મીરમાં સૈન્ય અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપ વાડ જીલ્લામાં થયેલા એનકાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓના મોત થયાહતાં. ઉત્તરી કાશ્મીરના જચાલડારા હંદવાડાના જંગલમાં સેનાના જવાનો અને આતંકવાદી વચ્ચે શનીવાર મોડી રાત્રે લઈને રવિવાર સવાર સુધી અથડામણ થઈ હતી. આતંકવાદીના ગોળીબારથી સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ બન્ને જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેના પછી સેનાએ રવિવારે સવારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરતા તો સૈન્યને ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને ગોળીો મળી આવી હતી. સર્ચ ઓપરેશનમાં સૈન્યને ઘટના…

Read More

ડિસઇન્વેસ્ટમેન્ટઃ IOC માં આજે ૧૦ ટકા હિસ્સો વેચવાની તૈયારી

ડિસઇન્વેસ્ટમેન્ટઃ IOC માં આજે ૧૦ ટકા હિસ્સો વેચવાની તૈયારી

સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં અતિઝડપથી આગળ વધવાની ઇચ્છા ધરાવે છે જેના ભાગરુપે સરકાર સાત વર્ષમાં પ્રથમ છ મહિનામાં સૌથી જંગી આવક ઉભી કરવાની તૈયારીમાં છે. હજુ સુધી સરકારે ત્રણ પીએસયુ પીએફસી, આરઇસી અને ડ્રેગિંગ કોર્પોરેશનમાં લઘુમતિ હિસ્સેદારી વેચીને આ નાણાંકીય વર્ષમાં ૩૩૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. હવે આવતીકાલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ૧૦ ટકા હિસ્સો વેચીને ૯૩૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના છે. આની સાથે જ આ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી કુલ ઉભી કરાયેલી રકમનો આંકડો ૧૨૬૦૦…

Read More

પાક.નો મંત્રણા રદ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણઃ રાજનાથ

પાક.નો મંત્રણા રદ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણઃ રાજનાથ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનારી મહત્વની એનએસએ વાટાઘાટો રદ્દ કરવામાં આવી હતી. પાકિસ્તાન સરકારે નિર્ણય કર્યો છે કે વાટાઘાટો માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજ ભારત આવશે નહીં. પાકિસ્તાની સરકારની તરફથી જાહેર કરેલા નિવેદનમાં જાણાવવામાં આવ્યું છે કે તેમણે સુષમા સ્વરાજની બતાવેલી શરતોનો ઊંડાણપુર્વક અભ્યાસ કર્યો અને તેના બાદ આ નિર્ણય કર્યો હતો કે ભારતીય વિદેશ મંત્રીની તરફથી રાખવામાં આવેલી શરતોના આધારે બન્ને દેશોની નક્કી કરાયેલી એલએસએ વાટાઘાટો કરવામાં આવશે, તો તેનાથી કોઈ ઈરાદાઓ પુરા…

Read More