વિશ્વમાં બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો

વિશ્વમાં બાળ મૃત્યુદરમાં  મોટો ઘટાડો નોંધાયો

વિશ્વભરમાં પાંચ વર્ષથી નીચેના બાળકોમાં મોતનો દર હવે ઉલ્લેખનીયરીતે ઘટી ગયો છે. વિશ્વભરમાં બાળ મૃત્યુનો દર ઘટીને હવે અડધો થઇ ગયો છે. વર્ષ ૧૯૯૦અને વર્ષ ૨૦૧૩ વચ્ચેના ગાળામાં ૧૦૦૦ જન્મની સામે મોતનો દર ૯૦થી ઘટીને ૪૬ થઇ ગયો છે. આનાથી પણ સારી બાબત એ છે કે હવે વર્ષ ૧૯૯૦ની સરખામણીમાં દરરોજ બચાવી લેવામાં આવી રહેલા બાળકોની સંખ્યા ૧૭૦૦૦ નોંધાઇ છે. નવેસરના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. વિવિધ સ્તરે અને જુદા જુદા સ્તરે સરકારની…

Read More

અજીતના આવતાં પૂર્વે અલગાવવાદીઓ પર એકવાર ફરી કાર્યવાહી થઇ શકે છે

અજીતના આવતાં પૂર્વે અલગાવવાદીઓ  પર એકવાર ફરી કાર્યવાહી થઇ શકે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરની વાર્તા ફરી ફસાતી નજરે પડી રહી છે.સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજના ભારત આવવાના કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યો છે આ હેઠળ અજીત પહેલા હુર્રિયત નેતાઓને દિલ્હીમાં મળી શકે છે ત્યારબાદ ભારતની સાથે એનએસએ સ્તરની વાર્તામાં સામેલ થશે રિપોર્ટ અનુસાર હુર્રિયત નેતાઓને એકવાર ફરીથી નજરકેદ કરી શકાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર ૨૩ ઓગષ્ટે અજીત હુર્રિયત નેતાઓને મળશે અને પાકિસ્તાન રાજદુતમાં હુર્રિયત નેતાઓની સાથે ડિનર લેશે. ત્યારબાદ તેમની…

Read More

હવે નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે હોટલાઇન

હવે નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે હોટલાઇન

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સીધી રીતે વાત થઇ શકશે. કારણ કે હવે સીધી હોટલાઇન તેમની વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હવે સક્રિય થઇ ગયા છે. જો કે હાલમાં તેમની વચ્ચે વધારે વાતચી થઇ શકી નથી. હોટલાઇન તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ડિરેક્ટર ફોર સાઉથ એશિયન એફેર અને અન્ય અધિકારીઓ કહી ચુક્યાછે કે સીધી હોટલાઇન હવે શરૂ કરી દેવામાં…

Read More

જેટ એરવેઝના આશરે ૧૫૨ યાત્રીઓનો સહેજમાં બચાવ

જેટ એરવેઝના આશરે ૧૫૨ યાત્રીઓનો સહેજમાં બચાવ

જેટ એરવેઝના ૧૫૨ યાત્રીઓનો સહેજમાં બચાવ થયો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ દોહાથી કોચીની જેટ એરવેઝની ફ્લાઇટને થિરુવંતનપુરમ ખાતે તાકીદે ઉતરાણ કરવાની ફરજ પડી ત્યારે આ વિમાનમાં ફ્યુઅલ ટેંક ખાલી હતું. ટેંકમાં ઇંધણ ન હતું. ફ્યુઅલ ટેંક લગભગ ખાલી હતું. દુર્ઘટના થવાની પુરી શક્યતા રહેલી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ખરાબ હવામાનની સ્થિતિના કારણે કોચી ખાતે રનવેને શોધી કાઢવામાં નિષ્ફળતા મળ્યા બાદ આ ફ્લાઇટને કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છ ચક્કર લગાવવાની…

Read More

ઝારખંડ પાસે યાત્રી ટે્રનમાંથી RDXનો મોટો જથ્થો મળ્યો

ઝારખંડ પાસે યાત્રી ટે્રનમાંથી  RDXનો મોટો જથ્થો મળ્યો

આરડીએક્સ સહિત મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી રાંચી નજીક કિટા સ્ટેશન પર એક યાત્રી ટ્રેનમાંથી મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરીને ઉંડી પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઇન્ટેલીજન્સ બાતમીના આધાર પર પોલીસ જવાનોએ કિટા રેલવે સ્ટેશન પર બર્ધવાન-હાથિયા પેસેન્જર ટ્રેનમાં દરોડા પાડ્યા હતા અને આરડીએક્સનો જથ્થો શોધી કાઢ્યો હતો. અડધા કિલોગ્રામ આરડીએક્સનો જથ્થો મળી આવ્યા બદ ખળભળાટ મચી ગયો હતો. સ્વદેશી બનાવટના છ બોંબ પણ મળી આવ્યા હતા. ઉપરાંત છ…

Read More

અ’વાદમાં પાટીદારની રેલી સમયે હુમલાની ભીતિ

અ’વાદમાં પાટીદારની રેલી સમયે હુમલાની ભીતિ

અમદાવાદમાં પાટીદારના અનામતના શક્તિપ્રદર્શન વેળા આતંકવાદી હુમલા થઇ શકે છે તેવી તાકીદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવ્યા બાદ તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામમાં આવી છે.સાથે સાથે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોલીસ સ્ટેશન ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદમાં પાટીદારના શક્તિપ્રદર્શન દરમિંયાન લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હુમલાને અંજામ આપી…

Read More

સેન્સેક્સમાં વધુ ૨૪૨ અંકના ઘટાડાથી ચિંતાજનક સ્થિતિ

સેન્સેક્સમાં વધુ ૨૪૨ અંકના ઘટાડાથી ચિંતાજનક સ્થિતિ

શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંકેક્સ ૨૪૨ પોઇન્ટ ઘટીને ૨૭૩૬૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૩ પોઇન્ટ ઘટીને ૮૩૦૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે ૨૭૪૯૯ની સપાટીએ રહ્યો હતો. ચીની બજારને લઇને દહેશત યથાવત રહી છે. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૯ અને ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ ખુબ જ નબળી રહી હતી. ૧૮૦૬ શેરમાં મંદી રહી હતી જ્યારે ૧૦૦૯ શેરમાં તેજી રહી હતી. શેરબજારમાં આજે…

Read More

બેંકોમાં હવેથી બીજા અને ચોથા શનિવારે રજા

બેંકોમાં હવેથી બીજા  અને ચોથા શનિવારે રજા

બેંકોના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કારણ કે સરકારે બેંક કર્મચારીઓની લાંબા સમયની પેન્ડિંગ રહેલી માંગ સ્વીકારી લીધી છે. જેના ભાગરૂપે હવે બેંક કર્મચારીઓની બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. બેક કર્મચારીઓ લાંબા સમયથી આ માંગ કરી રહ્યા હતા. બેંકોમાં હવે બીજા અને ચોથા શનિવારે રજા મળશે. આ સમાચાર બાદ બેંક કર્મચારીઓ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. તેમના કામ પર આની સીધી અસર થઇ શકે છે. તેઓ વધારે ઉત્સાહ સાથે કામ કરે તેમ માનવામાં…

Read More

ગુજરાત સરકારને હાઇકોર્ટનો તગડો ઝટકોઃ ફરજિયાત મતદાનના નિર્ણય પર લાગી રોક

ગુજરાત સરકારને હાઇકોર્ટનો તગડો ઝટકોઃ ફરજિયાત મતદાનના નિર્ણય પર લાગી રોક

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે આજે આવનાર દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ફરજિયાત મતદાન ઉપર સ્ટે મુકી દીધો છે. હાઈકોર્ટે સુધરાઈ ચૂંટણીમાં ફરજિયાત મતદાનની જોગવાઈ ધરાવનાર ગુજરાત સરકારના જાહેરનામા ઉપર સ્ટે મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે, ફરજિયાત મતદાનના અમલીકરણ ઉપર હવે બ્રેક વાગી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક તરીકે ગણવામાં આવે છે. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજિયાત મતદાન થાય તેવી તૈયારી કરી હતી પરંતુ આ નિર્ણયથી હવે અસર…

Read More

ભારતે પાક. સાથે NSA સ્તરની મંત્રણા રદ કરી

ભારતે પાક. સાથે NSA સ્તરની મંત્રણા રદ કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની એનએસએ સ્તરની મંત્રણા હવે ભાંગી પડવાના કિનારે પહોંચી ગઈ છે. આ વાતચીત યોજાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કારણ કે, અલગતાવાદીઓના મુદ્દે ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાના વલણ ઉપર મક્કમ છે. પાકિસ્તાને આજે કહ્યું હતું કે, વાતચીત માટે કોઇપણ પૂર્વ શરતને પાકિસ્તાન સ્વીકારશે નહીં. તેના એનએસએ સરતાજ અઝીઝ અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓ વચ્ચેની વાતચીત રદ કરવા માટેની કોઇ પૂર્વ શરતને સ્વીકારી લેવામાં આવશે નહીં. મિડિયા અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાની…

Read More