એનએસએ બેઠકઃ ભારતે પાક.ને તેના જ ખેલમાં પરાજય આપ્યો

એનએસએ બેઠકઃ ભારતે પાક.ને  તેના જ ખેલમાં પરાજય આપ્યો

ભારતે ખુબ ચાલાકીથી પાકિસ્તાનને તેના જ ખેલમાં પરાજય આપ્યો છે. પકિસ્તાને ૨૩-૨૪ ઓગષ્ટે નવીદિલ્હીમાં નક્કી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠક પહેલા જ હુર્રિયત નેતાઓને નવીદિલ્હીમાં ડિનર પર આમંત્રણ આપ્યો હતું જેના જવાબમાં ભારતે સીધી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની સાથે વાત કરી પાકિસ્તાનના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતે ગિલાનીને એ વાત માટે રાજી કર્યા છે કે તે પાકિસ્તાની એનએસએ સરતાજ અજીજના બોલાવવા પર ૨૩ ઓગષ્ટને ન જઇ આગામી દિવસે જાય.ભારતે…

Read More

પાકિસ્તાન માટે સલાહથી ભરેલી રહી મોદીની યુએઇ યાત્રાઃ પાક. મીડિયા

પાકિસ્તાન માટે સલાહથી ભરેલી રહી  મોદીની યુએઇ યાત્રાઃ પાક. મીડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએઇ યાત્રા ભારત માટે ઉપલબ્ધી ભરેલી હોય તો આ પાકિસ્તાનને અનેક સલાહ આપી ગઇ આ અમારૂ નહીં પરંતુ પાકિસ્તાનના એક મુખ્ય અખબારનું કહેવું છે.અખબારમાં પ્રકાશિત લેખના જણાવ્યું અનુસર મોદીની બે દિવસીય યુએઇની સફળ યાત્રા અને યાત્રાના અંતમાં બંન્ને દેશોના સંયુકત ઘોષણપત્રમાં જે વાતો કહેવામાંં આવી તે પાકિસ્તાન માટે ગંભીર ચિંતાની વાતથી ઓછી નથી. અખબારના સંપાદકીય અનુસાર બંન્ને દેશ આર્થિક સહયોગને વધુ વધારવાને લઇ એકમત હતાં એટલું જ નહીં યુએઇ ભારતમાં ચાર…

Read More

૫ેઇન કિલરનો ઓવરડોઝ મોતને આમંત્રણ સમાન

૫ેઇન કિલરનો ઓવરડોઝ મોતને આમંત્રણ સમાન

હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પેનકીલર દવા હેરોઈન અને કોકેન કરતા પણ વધુ ખતરનાક અને જીવલેણ છે. પેનકીલરોથી હેરોઈન અથવા કોકેન કરતા વધુ નુકસાન થાય છે. પ્રેસક્રીપ્સન ડ્રગ મોનીટરીંગ પોગ્રામના નિષ્ણાંતોએ કહ્યું છે કે પેનકીલરથી આડ અસરો વધુ થાય છે. સાથે સાથે શરીરના અંગોને આનાથી નુકસાન પણ વધારે થાય છે. હાઉસ એપ્રોપ્રીએશન કમીટિના ચેરમેને કહ્યું છે કે પેનકીલરોનો ઉપયોગ અમેરિકામાં મોટાપાયે થાય છે. અમેરિકામાં હેરોઈન અને કોકેનના લીધે લાંબાગાળે…

Read More

સરતાઝ અજીજ મિટિંગ પહેલાં દિલ્હીમાં હુર્રિયત નેતાને મળશે

સરતાઝ અજીજ મિટિંગ પહેલાં દિલ્હીમાં હુર્રિયત નેતાને મળશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરની મંત્રણા ફરી વિવાદના ઘેરામાં આવી ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજના ભારત આવવાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સરતાઝ અજીજ પહેલાં હુર્રિયત નેતાઓ સાથે દિલ્હીમાં વાતચીત કરશે ત્યારબાદ ભારતમાં એનએસએ અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, હુર્રિયતના નેતાઓને ફરી એકવાર નજરકેદ હેઠળ લેવામાં આવી ચુક્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, ૨૩મી ઓગસ્ટના દિવસે સરતાઝ અજીજ હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરશે…

Read More

ભારતીય અર્થતંત્રમાં સુધારાની રાજને આપેલી ખાતરી

ભારતીય અર્થતંત્રમાં સુધારાની રાજને આપેલી ખાતરી

આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને આજે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી તેજી આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે ગ્રામીણ માંગમાં તેજી આવવાથી આર્થિક વૃદ્ધિમાં વધારે તેજી આવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ૧૧ કંપનીઓને પેમેન્ટ બેંકિંગની મંજૂરી મળી ગયા બાદ આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને કહ્યુ હતુ કે સ્મોલ બેંક ફાયનાન્સ માટે લાઇસન્સની જાહેરાત આગામી મહિનામાં કરવામાં આવશે. તેમણે એવી ચિંતાને ફગાવી દીધી હતી કે નવી કંપનીઓ જેમને પેમેન્ટ બેંકના લાયસન્સ આપવામાં આવ્યા છે…

Read More

રિલાયન્સ-બિરલા સહિત ૧૧ને પેમેન્ટ બેંકની મંજૂરી

રિલાયન્સ-બિરલા સહિત ૧૧ને પેમેન્ટ બેંકની મંજૂરી

બેકિંગ ક્ષેત્રે નવી ક્રાન્તિ અને નવી સ્પર્ધા થવાના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. ૧૧ કંપનીઓને પેમેન્ટ બેંક શરૂ કરવાની લીલીઝંડી આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવ્યા બાદ એક નવા યુગની શરૂઆત થઈ શકે છે. સાથે-સાથે સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. જ્યારે સ્મોલ બેંક ફાઈનાન્સ માટે લાઈસન્સની જાહેરાત આગામી મહિને કરવામાં આવશે. નવી કંપનીઓ જેમને પેમેન્ટ બેંક માટે લાઈસન્સ અપાવ્યું છે, તેના કારણે વર્તમાન બેંકો સામે કોઈ ખતરો થશે તેવા અહેવાલોને આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને…

Read More

સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ

સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ

બીએસએફ દ્વારા જમ્મુ કાશ્મીરમાં અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. ફરજ બજવાતા બીએસએફ જવાનોએ ઘુસણખોરોની હિલચાલને નિહાળ્યા બાદ તેમને પડકાર ફેંક્યો હતો. સાથે સાથે ગોળીબાર પણ કર્યો હતો. જેથી પાક. ઘુસણખોરો પરત ફર્યા હતા અને મોટી ઘાત ટળી હતી. અંકુશ રેખા પર ઘુસણખોરીના પ્રયાસ સતત વધ્યા છે ત્યારે અંકુશ રેખા પર ઘુસણખોરીને રોકવા તકેદારી વધારી છે. અગાઉ કેન્દ્રિય ગૃહ મંત્રાલયને સુરક્ષા દળને માહિતી આપતા કહ્યુ હતુ કે લાંબે ગાળા સુરક્ષાને…

Read More

ભારતે હુર્રિયત-પાક.ને આપ્યો કડક સંદેશ

ભારતે હુર્રિયત-પાક.ને આપ્યો કડક સંદેશ

રાજધાની દિલ્હીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાર્તા પહેલા મોદી સરકારે કાશ્મીરી અલગાવવાદી નેતાઓ અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે જો હુર્રિયત નેતાઓ સાથે વાતચીત જારી રાખવામાં આવશે તો ૨૩ ઓગષ્ટે યોજાનાર એનએસએ સ્તરની વાર્તા અવરોધાઇ શકે છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાર્તા પહેલા તમામ હુર્રિયત નેતાઓને જમ્મુ કાશ્મીરમાં તેમના ઘરોમાં નજરબંધ કરી દેવામાં…

Read More