પાટીદાર અનામતઃ સરકાર સાથે પ્રથમ દોરની મંત્રણા ફ્લોપ

પાટીદાર અનામતઃ સરકાર સાથે પ્રથમ દોરની મંત્રણા ફ્લોપ

પાટીદાર સમુદાયના શક્તિપ્રદર્શનના દોર વચ્ચે આજે અનામતના મુદ્દે પાટીદાર સમુદાયના પ્રતિનિધિ અને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમ વચ્ચેની મંત્રણા ફ્લોપ રહી હતી. મંત્રણા ફ્લોપ રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદારોમાં આંતરીક મતભેદો સપાટી પર દેખાઈ આવ્યા હતા. મંત્રણા બાદ સરકાર સાથે વાતચીત કરનાર પ્રતિનિધિઓમાં જુદા-જુદા અભિપ્રાય જોવા મળ્યા હતા. અનામતના મામલે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના અધ્યક્ષ નિતિનભાઈ પટેલે કહ્યું હતું કે, એક-એક બેઠકમાં તમામ મુદ્દાઓનું…

Read More

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો ગૂંજી ઉઠ્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો ગૂંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે અને આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે રાજ્યભરના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતાં. સવારથી જ ધાર્મિક સ્થાનોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો પ્રમુખ જ્યોતિર્લીગોમાનાં સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં.શિવલિંગને દૂધનો અભિષેક કરવા તથા બિલિપત્ર ચઢાવવા માટે શ્રદ્ધાળુઓ પડાપડી જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સેવાકીય કામો કરવામાં આવતા હોય છે. પવિત્ર શ્રાવણ માસનો અનેરો મહિમા હોવાથી…

Read More

મોદીએ ડ્રાઇવર રહિત વાહનમાં યાત્રા કરી

મોદીએ ડ્રાઇવર રહિત  વાહનમાં યાત્રા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ મસદર સિટી જોવા માટે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓએ તેમને જુદી-જુદી યોજનાઓ અંગે પુરતી માહિતી આપી હતી. મોદીએ આ ગાળા દરમિયાન ડ્રાઈવર રહિત વાહનમાં પણ મુસાફરી કરી હતી, જે પીઆરટીના હિસ્સા તરીકે છે. પીઆરટી એક એવી વ્યવસ્થા છે જ્યાં ચુંબકપટ્ટી ઉપર ડ્રાઈવર રહિત વાહનો પહોંચે છે. વડાપ્રધાન અહીં માઈક્રો નેનો ફેબ્રીકેશન ફેસિલીટી અને માઈક્રોસ્કોપી લેબને પણ નિહાળી હતી. મોદી થોડાક સમય સુધી જાહેર સ્થળો ઉપર ફરવા માટે પણ પહોંચ્યા હતા. મોદીએ અહીંની…

Read More

ઇસ્લામને શાંતિ-સદ્‌ભાવનું પ્રતિક ગણાવતાં નરેન્દ્ર મોદી

ઇસ્લામને શાંતિ-સદ્‌ભાવનું  પ્રતિક ગણાવતાં નરેન્દ્ર મોદી

દુનિયાની ત્રીજી સૌથી મોટી અને એતિહાસિક શેખ જાયેદ મસ્જિદના પ્રવાસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારથી બે દિવસની સંયુકત અરબ અમીરાત (યુએઇ)ની યાત્રા શરૂ થઇ છે.યુએઇ પહોંચ્યા બાદ મોદી શેખ જાયેદ મસ્જિદ પહોંચ્યા હતાં. યુએઇમાં આ મસ્જિદ સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળન છે.મોદીએ મસ્જિદની વિજિટર્સ બુકમાં ઇસ્લામને શાંતિ અને સદ્‌ભાવનાનું પ્રતિક ગણાવ્યું. મસ્જીદ ઇસ્લામિક સ્થાપત્ય કલાની શ્રેષ્ઠત્તમ કૃતિ છે.આ દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જદ છે. આ મસ્જિદનું નામ સંસ્થાપક અને યુએઇના પહેલા રાષ્ટ્રપતિ સ્વ.જાવેદ બિન સુલ્તાન અલ નાહ્યાન…

Read More

કૃત્રિમ ટેક્નીકથી વિમાનમાં વિવિધ ખામી જાણી શકાશે

કૃત્રિમ ટેક્નીકથી વિમાનમાં વિવિધ ખામી જાણી શકાશે

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ એક એવી ટેકનોલોજી વિકસિત કરી છે જેના કારણે વિમાનમાં ખામી થવાની સ્થિતિમાં માહિતી મળી શકશે. આ ગુપ્ત અને કૃતિમ ટેકનીકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણે છે. સ્વીનબર્ન યુનિવર્સિટીના નિષ્ણાંતોની એક ટૂકડીએ દાવો કર્યો છે કે આ ટેકનોલોજી વિમાનોને વધારે સુરક્ષિત બનાવશે. વિમાનોના જુદા જુદા ભાગોમાં સુરક્ષા સંબંધિત ચકાસણીને વધુ આધુનિક બનાવશે. આ ઉપરાંત વિમાનના નિર્માણમાં ઉપયોગ થનાર કાર્બન ફાયબર જેવા મિક્સ મેટેરિયલ (કમ્પોઝિટ)ના સ્કેનના આંકડા મેળવી લઈને એક ઓટોમેટિક વ્યવસ્થા…

Read More

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનો ભંગ કરાયો

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનો ભંગ કરાયો

પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના સોજિયન સેક્ટરમાં ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થિતી સતત વણસી રહી છે. ૮૦ એમએમ અને ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ કરીને પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન જવાનોએ જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં આશરે ૭૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. હાલમાં જ લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ૧૯૨ વખત ભંગ કરવામાં આવ્યો…

Read More

નીતિશ કટારા હત્યામાં ત્રણેય આરોપીને ગુનેગાર ઠેરવવાનો ચુકાદો યથાવત

નીતિશ કટારા હત્યામાં  ત્રણેય આરોપીને ગુનેગાર  ઠેરવવાનો ચુકાદો યથાવત

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે ૨૦૦૨ના નિતિશ કટારા હત્યા કેસમાં વિકાસ યાદવ, વિશાલ યાદવ અને સુખદેવ પહેલવાલને અપરાધી ઠેરવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટ આ કેસમાં સજાના પ્રમાણના મુદ્દે સુનાવણી કરવા સહમત થઈ હતી. તમામ ત્રણેયને અપરાધી ઠેરવવાની બાબતને યોગ્ય ગણાવી હતી. આ વર્ષે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે દિલ્હી હાઈકોર્ટે વિકાસ યાદવ અને તેમના સંબંધી વિશાલને કોઈપણ પ્રકારની રાહત વગર જેલમાં ૨૫ વર્ષ સુધીની આજીવન કારાવાસની સજા રાખી હતી. સાથે-સાથે વર્ષ ૨૦૦૨માં નિતિશ કટારાની હત્યાના મામલામાં…

Read More

યુએઇને ૧ હજાર અબજ ડોલરના રોકાણનું પીએમનું આમંત્રણ

યુએઇને ૧ હજાર અબજ ડોલરના રોકાણનું પીએમનું આમંત્રણ

વડાપ્રધાન મોદીએ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના મૂડીરોકાણકારોને આમંત્રિત કરતાં કહ્યું હતું કે, ભારતમાં હાલમાં એક હજાર અબજ ડોલરના મૂડીરોકાણની શક્યતા રહેલી છે અને સરકાર આ દેશના કારોબારીઓની ચિંતાઓને દૂર કરવા માટે તરત પગલા લેશે. છેલ્લા ૩૪ વર્ષની નબળાઈઓને ઝડપથી દૂર કરશે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકારને વિરાસતમાં કેટલીક સમસ્યાઓ મળી છે અને તેમની પ્રથમ પ્રાથમિક્તા અગાઉની સરકારોની સુસ્તીના કારણે અટવાઈ પડેલી વ્યવસ્થાને દૂર કરીને ગતિ આપવાની છે. પોલીસી પેરાલિસીસનો અંત લાવવા તેમની સરકારે અનેક…

Read More

બેંગકોકમાં મંદિર પાસે વિસ્ફોટઃ ૨૭નાં મોત

બેંગકોકમાં મંદિર પાસે વિસ્ફોટઃ ૨૭નાં મોત

થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં સાંજે ઈરાવન મંદિર પાસે પ્રચંડ બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. અન્ય બે બોંબ જીવીત પણ મળી આવ્યા હતા. આજે સાંજે અતિવ્યસ્ત કલાક દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં મોતનો આંકડો ૨૭ ઉપર પહોંચી ગયો છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા ૯૦થી પણ વધારે જણાવાઈ છે. ધાર્મિક સ્થળ ઉપર આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મૃતકોમાં મોટાભાગે ચીન અને તાઈવાનના નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. મંદિરની અંદર પણ બે બોંબ મુકવામાં આવ્યા હતા, જેને…

Read More