ઉપકાર નહીં હક માગીએ છીએઃ પાટીદારોની ગજર્ના

ઉપકાર નહીં હક માગીએ  છીએઃ પાટીદારોની ગજર્ના

જેતપુર શહેરમાં આજે એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલનની રેલીમાં વિશાળ સંખ્યામાં પાટીદારો હાજર રહી શહેરભરમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉપકાર નહીં હકક માંગીએ છીએની માંગ બુલંદ કરી હતી. જેતપુરના એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા તાલુકાભરના પાટીદારોની વિશાળ સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટીદાર અગ્રણીઓ પાટીદારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર ગમેતે કહે અમોને અમારો હકક લેણ આવડે છે અને જો સરકાર કોઇ નિર્ણય નહીં લ્યે તો તા.૨૫ના…

Read More

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને તેની આસપાસના વિસ્તારો ઉપર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામ સ્વરૂપે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અલબત્ત અતિ ભારે વરસાદની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી ૫ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન…

Read More

સંજય દત્તને મેં હથિયારો આપ્યા ન હતાઃ અબુ સાલેમ

સંજય દત્તને મેં હથિયારો  આપ્યા ન હતાઃ અબુ સાલેમ

ગેંગસ્ટર અબુ સાલેમે દાવો કર્યો છે કે મુંબઇ બોંબ વિસ્ફોટ પહેલા તેણે બોલીવુડ અભિનેતા સંજય દત્તને હથિયાર આપ્યા નથી.મુંબઇની ટાડા અંદાલતમાં સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે ૧૯૯૩મીં મુંબઇ બોંબ વિસ્ફોટથી પહેલા તેણે સંજયને કોઇ હથિયાર આપ્યા નથી. એ યાદ રહે કે સંજય દત્ત બોંમબ વિસ્ફોટ દરમિયાન એ કે ૪૭ રાયફલ રાખવાનો દોષિત છે અને પાંચ વર્ષની સજા કાપી રહ્યો છે. સાલેમે કહ્યું કે એ પણ ખ-ોટુ છે કે બે અથવા ત્રણ દિવસ બાદ તે અન્ય…

Read More

અઝીમ પ્રેમજી, શિવનાદર ટોપ-૨૦ અમીર લોકોમાં સમાવિષ્ટ

અઝીમ પ્રેમજી, શિવનાદર ટોપ-૨૦ અમીર લોકોમાં સમાવિષ્ટ

વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી, એચસીએલના સ્થાપક શિવનાદર ટેકનોલોજીના વર્લ્ડમાં ટોપ-૨૦ અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ચુક્યા છે. ફોર્બ્સ દ્વારા પ્રથમ વખત આ પ્રકારના ટેકનોલોજી સૌથી અમીર લોકોની યાદી જારી કરાઈ છે. જેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલગેટ્‌સ પ્રથમ સ્થાન ઉપર રહ્યા છે. પ્રેમજી ૧૩માં સ્થાન ઉપર છે, જ્યારે શિવનાદર ૧૪માં સ્થાન પર છે. ટેકનોલોજી વર્લ્ડમાં ૧૦૦ સૌથી અમીર લોકોની યાદીમાં આ બે ભારતીયો પણ સ્થાન મેળવી શક્યા છે. બે ભારતીય મૂળના ટેકનોલોજી નિષ્ણાંતો રોમેશ વાધવાની અને ભરત…

Read More

યાત્રીઓ માટે બેકઅપ ટ્રેન દોડાવવા રેલવેની તૈયારી

યાત્રીઓ માટે બેકઅપ ટ્રેન દોડાવવા રેલવેની તૈયારી

ટ્રેનના વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ન થવાની સ્થિતીમાં યાત્રીઓને હવે કોઇ પરેશાનીનો સામનો કરવો પડશે નહી. રેલવે દ્વારા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ન થનાર યાત્રીઓ માટે બેક એપ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી છે. ટિકિટ કન્ફર્મ થનાર યાત્રીઓને પોતાના રૂટની જ હવે અન્ય ટ્રેન મળી જશે. જેમાં તેમની વેઇટિંગ ટિકિટ માન્ય ગણાશે. એક વખતે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા બાદ યાત્રીઓને આ સુવિધા મળી જશે. આના કારણે યાત્રીઓને મોટી રાહત થશે. આ પ્રકારના યાત્રી પોતાની વેઇટિંગ ટિકિટ પર કોઇ…

Read More

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર જારી રાખ્યો છે. આજે રાજ્યના પુંચ અને રાજોરી જિલ્લામાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આજે વહેલી પરોઢે પણ ગોળીબાર કરાયો હતો. કલાકો સુધી ગોળીબાર કરાયો હતો. રાજૌરી જિલ્લામાં અંકુશ રેખાના બાલાકોટે સેક્ટરમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુંચ અને રાજોરી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યોહતો. જેથી કલાકો સુધી ગોળીબારની રમઝટ…

Read More

પૂર્વ ટેલિકોમમંત્રી દયાનિધિની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે

પૂર્વ ટેલિકોમમંત્રી દયાનિધિની  ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી દયાનિધી મારનની ધરપકડ કરવાથી સીબીઆઈને અટકાવી દીધી છે. આની સાથે જ દયાનિધી મારનને કામચલાઉ રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, તેમના આવાસ ઉપર ટેલિફોન એક્સચેન્જ સ્થાપિત કરવા સાથે સંબંધિત કેસમાં જ્યાં સુધી વધુ આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી દયાનિધી મારનની ધરપકડ કરી શકાશે નહીં. ૧૪મી સપ્ટેમ્બર સુધી દયાનિધી મારનની ધરપકડ ઉપર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ૧૪મી સપ્ટેમ્બર…

Read More

બિહારમાં બેઠકની ફાળવણી મામલે જેડીયુ, આરજેડી, કોંગ્રેસ સહમત થયા

બિહારમાં બેઠકની ફાળવણી મામલે જેડીયુ, આરજેડી, કોંગ્રેસ સહમત થયા

બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાયુ નથી ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજાને પછડાટ આપવા માટેની તૈયારી કરી ચુક્યા છે. બિહારમાં ચૂંટણી જંગ માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ભાજપને હાર આપવા માટે આરજેડી, જેડીયુ અને કોંગ્રેસે કમર કસી લીધી છે. જેડીયુ, રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ વચ્ચે આજે બિહાર વિધાનસભાની ચુંટણી માટે બેઠકોની વહેંચણી મુદ્દે સમજુતી થઈ ગઈ હતી. બેઠકોની વહેંચણી અંગે સર્વસંમતિ થતાં ત્રણેય પક્ષોમાં રાહત જોવા મળી રહી છે. આ ત્રણેય પક્ષો હવે ભાજપને…

Read More

જીએસટી બિલના ભાવિના સસ્પેન્સ વચ્ચે સેન્સેક્સમાં ૩૫૪ અંકનો કડાકો

જીએસટી બિલના ભાવિના સસ્પેન્સ વચ્ચે સેન્સેક્સમાં ૩૫૪ અંકનો કડાકો

શેરબજારમાં આજે મંદીનું મોજું ફરી વળ્યું હતું. કારોબારના અંતે જુદા-જુદા પરિબળોની અસર હેઠળ અફડાતફડી રહી હતી. સેન્સેક્સ ૩૫૪ પોઈન્ટ ઘટીને ૨૭૫૧૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૩ પોઈન્ટ ઘટીને ૮૩૪૯ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ક્રમશઃ ૨.૫ અને ૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. માર્કેટબ્રીડ્‌થ નકારાત્મક રહી હતી. ૨૧૪૭ શેરમાં મંદી અને ૬૯૧ શેરમાં તેજી જામી હતી. શેરબજારમાં આજે અફડાતફડી માટે અન્ય પરિબળો જવાબદાર રહ્યા હતા. સંસદનું…

Read More

ક્વાત્રોચીને ભગાડવામાં કોંગ્રેસની ભૂમિકા હતીઃ સુષ્મા

ક્વાત્રોચીને ભગાડવામાં કોંગ્રેસની ભૂમિકા હતીઃ સુષ્મા

લોકસભામાં આજે ઉગ્ર ગરમાગરમ ચર્ચા થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. લડાયક ભાજપ સરકારે પણ ગૃહમાં કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના રાજીનામાની માંગણીને ફગાવી દીધી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિરોધપક્ષો ઉપર આક્ષેપો મામલે સરકારનું નેતૃત્વ કર્યું હતું. આઈપીએલના પૂર્વ વડા લલિત મોદીની મદદ કરવાને લઈને તેમની સામે કરવામાં આવેલા તમામ આક્ષેપોને સુષ્મા સ્વરાજે ફગાવી દીધા હતા. વળતા પ્રહારો કરતાં સુષ્મા સ્વરાજે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે બોફોર્સ કાંડના…

Read More