ચેન્નાઇના સુંદર પિચાઇ બન્યા ગૂગલના સીઇઓ

ચેન્નાઇના સુંદર પિચાઇ  બન્યા ગૂગલના સીઇઓ

ભારતીય મૂળના સુંદર પિચાઈએ વિશ્વના મંચ ઉપર પોતાની કુશળતા સાબિત કરી છે. વધુ એક ભારતીય વિશ્વસ્તર પર ભારતનું નામ કર્યું છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ મહાકાય ગુગલ કંપનીમાં નવા સીઈઓ બની ગયા છે. ગૂગલે કંપનીમાં મોટા ફેરફાર કરીને પિચાઈને નવા સીઈઓ બનાવવાની જાહેરાત કરી છે. ભારતમાં જન્મેલા સુંદર પિચાઇ એક વ્યાપક પુનઃરચના હેઠળ ગુગલમાં નવા સીઈઓ રહેશે. કંપનીના સહસ્થાપક લેરી પેજે આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચુકેલા પિચાઈની ઇચ્છા શક્તિ, કટિબદ્ધતા અને સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા કહ્યં…

Read More

આધારકાર્ડને નાગરિકો માટે ફરજિયાત ન બનાવી શકાયઃ સર્વોચ્ચ અદાલત

આધારકાર્ડને નાગરિકો માટે ફરજિયાત  ન બનાવી શકાયઃ સર્વોચ્ચ અદાલત

આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડને નાગરિકો માટે ફરજિયાત બનાવી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે વધુમાં વ્યાપકપણે નિર્ણયને પ્રકાશિત કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપતા કહ્યું હતું કે, આનો ઉપયોગ સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે કરી શકાય છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, આધારનો ઉપયોગ સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી ખાદ્યાન્ન યોજના, કેરોસીન વિતરણ અને…

Read More

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર યાદવની ધરપકડ કરાઇ

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર  યાદવની ધરપકડ કરાઇ

દિલ્હીના જંતર મંતર પર કિસાનોની માંગને લઇ ધરણા પર બેઠેલ સ્વરાજ અભિયાનના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ અને અન્ય લોકોને દિલ્હી પોલીસે મોડીરાતે હિરાસતમાં લીધી હતાં.મળતી માહિતી અનુસર ભૂમિ અધિગ્રહણ બિલની વિરૂધ્ધ કિસાનોની સાથે પ્રદર્શન કરી રહેલ સ્વરાજ અભિયાનના અનેક સભ્ય અને યોગેન્દ્ર યાદવને આખી રાત પોલીસ હિરાસતમાં પસાર કરવી પડી હતી. યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો છે કે અમે શાંતિપૂર્વક જંતર મંતર પર બેઠા હતાં ત્યારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે આવી અમારી ધરપકડ કરી લીધી.યોગેન્દ્રે…

Read More

મોદી વિરુદ્ધ કોંગ્રેસના આક્ષેપોઃ સંસદમાં મડાગાંઠ યથાવત

મોદી વિરુદ્ધ કોંગ્રેસના આક્ષેપોઃ  સંસદમાં મડાગાંઠ યથાવત

આક્ષેપબાજીનો દોર આજે પણ જારી રહ્યો હતો. વિપક્ષી સાંસદોએ નાણા મંત્રી જેટલી સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જીએસટી બિલની જોગવાઈ અંગે જેટલીએ નિવેદન કર્યું હતું. જેટલીએ કોંગ્રેસની ટિકા કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ દેશના આર્થિક વિકાસની ગતિ ઝડપી થાય તેમ ઇચ્છતી નથી. જો કે, વિરોધ પક્ષોએ ધાંધલ ધમાલ જારી રાખી હતી. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ નવા પરોક્ષ કરવેરા વ્યવસ્થા લાવશે જેમાં જુદા જુદા કેન્દ્રીય અને રાજ્યના કરોનો સમાવેશ થાય છે. આમા સેલટેક્સ, એક્સાઇઝ અને સર્વિસ…

Read More

કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજ્યસભામાં GST બિલ રજૂ

કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજ્યસભામાં GST બિલ રજૂ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીધી આક્ષેપબાજી વચ્ચે અને કોંગ્રેસની ધાંધલ ધમાલ વચ્ચે રાજ્યસભામાં ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલ આજે રજૂ કરવામાં આવ્યું હતું. ભારે ધાંધલ ધમાલ વચ્ચે આ બિલ રજૂ કરાયું હતું. નાણામંત્રી અરુણ જેટલીએ આ બિલ રજૂ કર્યું હતું. જો કે, તરત બાદ જ રાજ્યસભાની કામગીરી બુધવાર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી. તેના ઉપર કોઇ ચર્ચા કરી શકાય ન હતી. સ્વતંત્રતા બાદ કરવેરા સુધારાની દિશામાં જીએસટી બિલને સૌથી મોટા પગલા તરીકે…

Read More

ઇન્ટરનેટ પોર્ન સાઇટ પર હવે કેન્દ્રની ચાંપતી નજર

ઇન્ટરનેટ પોર્ન સાઇટ પર હવે કેન્દ્રની ચાંપતી નજર

ઇન્ટરનેટ પોર્નને રોકવાની બાબત શક્ય દેખાઇ રહી નથી પરંતુ સરકાર આ દિશામાં સક્રિય રીતે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે પોર્નોગ્રાફી સાઇટની અને ખાસ કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની યાદી હાલમાં તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સાઇટ બ્લોક પણ કરવામાં આવી ચુકી છે. હજુ આ દિશામાં પગલા લેવાય તેમ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં કેટલાક અંશે સફળતા મળી શકે છે. આ યાદી તૈયાર કરી લેવામાં આવ્યા બાદ અન્ય સાઇટને બ્લોક કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ આપનારને સુચના…

Read More

વિમાનોનું અપહરણ કરવા બોમ્બરોને તોઇબાનો આદેશ

વિમાનોનું અપહરણ કરવા બોમ્બરોને તોઇબાનો આદેશ

પંજાબના દિનાનગર અને ઉધમપુરમાં ભીષણ આતંકવાદી હુમલો કર્યા બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ હવે જમ્મુ-કાશ્મીરમાં વિમાનોનું અપહરણ કરવાની યોજના તૈયાર કરી લીધી છે. જેના ભાગરૂપે ૨૦થી વધુ આતંકવાદીઓને છોડાવી લેવાની યોજના રહેલી છે. આજે અહેવાલમાં આ મુજબનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો. પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે, જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં તમામ મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. લશ્કર-એ-તોયબાના સંદર્ભમાં નવેસરના ઈન્ટેલીજન્સ અહેવાલ મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબુત…

Read More

વિવાદાસ્પદ રાધે મા સામે સમન્સ જારી થયુંઃ શુક્રવારે પૂછપરછ થશે

વિવાદાસ્પદ રાધે મા સામે સમન્સ જારી થયુંઃ શુક્રવારે પૂછપરછ થશે

દહેજ અને અશ્લીલતા ફેલાવવાના મામલે આક્ષેપોનો સામનો કરી રહેલી વિવાદાસ્પદ સાધ્વી રાધે માંની સામે હવે સમન્સ જારી કરવામાં આવ્યુ છે. હવે રાધે માંની શુક્રવારના દિવસે પુછપરછ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ડીસીપી ધનંજય કુલકર્ણીએ કહ્યુ ંછે કે છેલ્લા કેટલાક દિવસથી મુંબઇથી બહાર રહેલી રાધે મા હવે શહેર પરત ફરી ચુકી છે. હવે તેની સામે સમન્સ જારી કરવામાં આવ્યુ ંછે. શુક્રવારે પુછપરછ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ ૩૨ વર્ષીય એક…

Read More

નેપાળમાં ફરી ૪.૯ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો

નેપાળમાં ફરી ૪.૯ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો

નેપાળમાં ભૂકંપનો દોર હજુ પણ જારી રહ્યો છે. આજે સવારે રિક્ટર સ્કેલ ઉપર ૪.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકોમાં ફરીવાર દહેશત ફેલાઈ ગઈ હતી અને તેમના ઘરમાંથી લોકો દોડી આવ્યા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા મુજબ, ગોરખા સાથે ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના કેન્દ્રથી ૧૫૦ કિલોમીટર પૂર્વે સ્થિત કાઠમંડુમાં પણ આંચકો અનુભવાયો હતો. જેથી લોકો તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ૨૫મી એપ્રિલના દિવસે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ૧૦૦ દિવસના ગાળામાં…

Read More

૨૫ હજાર ખેડૂતોએ આત્મહત્યાની મંજૂરી માગી

૨૫ હજાર ખેડૂતોએ આત્મહત્યાની મંજૂરી માગી

સ્વતંત્રતા દિવસે ઉત્તરપ્રદેશમાં ૧૧ ગામોના ૨૫ હજાર કિસાનોએ સામૂહિક આત્મહત્યા કરવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મંજુરી માંગી છે.ંમથુરાના ગ્રામીણોની ફરિયાદ છે કે ૧૭ વર્ષના લાંબા સંધર્ષ બાદ પણ સરકારે તેમને વળતર અથવા મદદ કરી નથી. કિસાનોની ૭૦૦ એકર જમીન પર ગોકુલ બૈરાજ બનાવતા પહેલા કિસાનોની મંજુરી લેવામાં આવી ન હતી તેના માટે કિસાનો વળતર આપવાની માંગ કરી રહ્યા ંછે ૧૯૯૮માં ગોકુલ બૈરાજના દરવાજો એક ટેસ્ટ માટે બંધ કરી દેવામાં આવ્યો અને જમીન ડુબી ગઇ હતી….

Read More
1 2