દાઉદના ઇશારે જ યાકુબના જનાજામાં ભીડ ઉમટી હતી

દાઉદના ઇશારે જ યાકુબના જનાજામાં ભીડ ઉમટી હતી

યાકૂબ મેમણના મોત બાદ તેના જનાજામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ મામલામાં હવે ચર્ચા શરૂ થઇ છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ઇશારે યાકૂબના જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાના અહેવાલ મળ્યા છે. મુંબઈ પોલીસની વાત માનવામાં આવે તો દાઉદે પોતે મુંબઈને પોતાના વફાદારોને ફોન કરીને મોટી સંખ્યામાં યાકૂબના જનાજામાં સામેલ થવા માટે સૂચના આપી હતી. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, દાઉદ અને તેના સાથી…

Read More

યાકુબને ફાંસી બાદ નાગપુર-મુંબઇમાં હુમલાઓ થવાનો ભય

યાકુબને ફાંસી બાદ નાગપુર-મુંબઇમાં હુમલાઓ થવાનો ભય

૩૦મી જુલાઇના દિવસે મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી યાકુબ મેમણને ફાંસી આપી દેવામાં આવ્યા બાદ નાગપુર અને મુંબઇ સહિતના મોટા શહેરોમાં ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. મુંબઇ પોલીસના અધિકારીએ કહ્યું છે કે એનબીટીને આ અંગેની માહિતી મળી છે. યાકુબને ફાંસી આપી દેવામાં આવ્યા બાદથી મહારાષ્ટ્ર અને નાગપુરમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આઇબી પાસેથી જે ઇનપુટ આવ્યા છે તે મુજબ હુમલાની દહેશત રહેલી છે. તમામ જગ્યાએ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે….

Read More

મોદી ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે ટૂંક સમયમાં ચર્ચા કરશે

મોદી ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે ટૂંક સમયમાં ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાતરી આપી હતી કે, તેઓ ટૂંક સમયમાં નાગા શાંતિ સમજૂતિના સંદર્ભમાં વિસ્તારપૂર્વક ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કોંગ્રેસે હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે, નાગા શાંતિ મંત્રણા અંગે એક પક્ષીય નિર્ણય કરવામાં આવ્યો છે. સંબંધિત રાજ્યો સાથે પણ વાતચીત થઇ ન હતી. આના જવાબમાં આજે વડાપ્રધાને વિસ્તૃત માહિતીની આપલે કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે મોદી સરકારની સામે હવે નાગા સમજૂતિને…

Read More

નાવેદને મદદ કરનાર અન્ય ચાર શખ્સોની ધરપકડ

નાવેદને મદદ કરનાર અન્ય ચાર શખ્સોની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પાકિસ્તાની ત્રાસવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ખાન ઉર્ફે કાસિમના ચાર સાગરિતોની ધરપકડ કરી લીધી છે. નાવેદને પાંચમી ઓગસ્ટના દિવસે ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ પકડી પાડવામાં આવ્યો હતો. જીવતા ઝડપાઇ ગયેલા આ આતંકવાદીની આકરી પુછપરછ હાલમાં ચાલી રહી છે. એનઆઈએ દ્વારા નાવેદને જમ્મુ પ્રદેશથી કાશ્મીર ખીણમાં લાવ્યા બાદથી આ ધરપકડ કરવામાં આવી છે. ઉધમપુર પહોંચવા માટે તેને મદદ કરનાર તમામ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની…

Read More

બિહારમાં ચૂંટણી પહેલાં જ દંગલઃ મોદીના પોસ્ટર ફડાયા

બિહારમાં ચૂંટણી પહેલાં જ દંગલઃ મોદીના પોસ્ટર ફડાયા

બિહારના ગયા ખાતે પરિવર્તન રેલી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર અસામાજિક તત્ત્વોએ ફાડી નાખ્યું હતું તો બીજી તરફ શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર બિહાર ફાઉન્ડેશનના દિલ્હી એકમના ઉદ્‌ઘાટન પ્રસંગે જેવા બોલવા માટે ઉભા થયા કે કેટલાક યુવકોએ નારા લગાવ્યા હતા. રાષ્ટ્રીય જનતાંત્રિત ગઠબંધન (રાજગ)ની ગયામાં રવિવારે યોજાનાર પરિવર્તન રેલી પૂર્વે વડાપ્રધાન મોદીના બેનર-પોસ્ટરો કોઇએ ફાડી નાખ્યા હતા. આ રેલીને વડાપ્રધાન સંબોધિત કરવાના હતા. આની જાણકારી સવારે ભાજપના કાર્યકર્તાઓને થઇ તો હંગામો શરૂ થઇ ગયો હતો. શહેરમાં…

Read More