ચોરી પે સીનાજોરીઃ નાવેદ પાક.નો હોવાનો ઇનકાર

ચોરી પે સીનાજોરીઃ નાવેદ પાક.નો હોવાનો ઇનકાર

મુંબઈ હુમલા વેળા જીવતા ઝડપાઈ ગયેલા અને મોડેથી ફાંસી આપવામાં આવેલા આતંકવાદી અજમલ કસાબની જેમ જ હવે પાકિસ્તાને અન્ય ઝડપાયેલા ત્રાસવાદી મોહમ્મદ નાવિદ ઉર્ફે ઉસ્માન ખાન પાકિસ્તાની નાગરિક હોવાનો ઇન્કાર કર્યો છે. નેશનલ ડેટાબેઝ અને રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા દાવો કરાયો છે કે, ઉધમપુરમાં જીવિત ઝડપાઈ ગયેલો આતંકવાદી મોહમ્મદ નાવિદ પાકિસ્તાની નાગરિક નથી. વેબસાઇટે અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, ઉસ્માન ખાન તેમના રેકોર્ડમાં પાકિસ્તાની નાગરિક તરીકે ઓળખાયેલો નથી. અધિકારીઓનું કહેવું છે કે, ભારત દ્વારા ધરપકડ કરવામાં…

Read More

કેટરિના કૈફને લગ્નની કોઇ જ ઉતાવળ નથી

કેટરિના કૈફને લગ્નની  કોઇ જ ઉતાવળ નથી

બોલિવુડની નંબર વન અભિનેત્રી અને સૌથી વધુ માંગ ધરાવતી સ્ટાર કેટરીના કેફ હાલમાં લગ્ન અંગે કોઇ યોજના ધરાવતી નથી. સલમાન સાથે કેટલાક વર્ષો સુધી સંબંધ રહ્યા બાદ તેમની વચ્ચે હવે હાલમાં કોઇ સંબંધ નથી. જો કે રણબીર કપુર સાથે તે વારંવાર નજરે પડી રહી છે. રણબીર સાથે તે લગ્ન કરી લેશે તેમ ચાહકો પણ માની રહ્યા છે. જો કે કેટરીના પોતાના લગ્ન અંગે કોઇ વાત કરવા તૈયાર નથી. તે બોલિવુડ કેરિયરને વધુ સફળ કરવા ઇચ્છુક…

Read More

ભારતીય મહિલાઓ પણ પોર્ન ફિલ્મો વધુ પસંદ કરે છે

ભારતીય મહિલાઓ પણ પોર્ન ફિલ્મો વધુ પસંદ કરે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ સર્વેમાં આ મુજબની બાબત સપાટી પર આવી  છે કે ભારતીય મહિલાઓમાં પોર્ન ફિલ્મો નિહાળવાનો ક્રેઝ વધી રહ્યો છે. પોર્ન હબ અને રેડ ટ્યુબ નામની બે એડલ્ટ સાઇટના સર્વેમાં  આ મુજબની બાબત સપાટી પર આવી છે. આમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ દ્વારા પોર્ન ફિલ્મો નિહાળવાના મામલે ભારત પાછળ નથી. બન્ને સાઇટ પર દર મહિને ચારકરોડ વિઝીટર્સ જોડાઇ રહ્યા હોવાની વિગત સપાટી પર આવી છે. દુનિયામાં પોર્ન ફિલ્મો નિહાળનાર મહિલાઓની ટકાવારી…

Read More

પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા પર ફરી ભીષણ ગોળીબાર

પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા  પર ફરી ભીષણ ગોળીબાર

પાકિસ્તાની સેનાએ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબારનો દોર યથાવતરીતે જારી રાખ્યો છે. પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર અગ્રીમ ચોકીઓ ઉપર આજે જોરદાર તોપમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમા એકને ઇજા થઇ છે. પૂંચના સબજિયાન સેક્ટરમાં અંકુશરેખા ઉપર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મહિનામાં પાકિસ્તાની સેનાએ ૧૧મી વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અગ્રીમ ચોકીઓ ઉપર પાકિસ્તાની સેનાએ ૮૧ મોર્ટાર અને અન્ય હથિયારો મારફતે ગોળીબાર કર્યો હતો. કલાકો સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી….

Read More

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

વડાપ્રધાન મોદીએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસીના આગમનથી તેમને ખૂબ આનંદ થયો છે. રાષ્ટ્રપતિ ન્યુસીએ આ વર્ષની શરૂઆતમાં પદગ્રહણ કર્યું હતું ત્યારબાદ ભારતની આ યાત્રા એશિયાની તેમની પહેલી યાત્રા છે. વડાપ્રધાને તેમની યાત્રાની વિશેષતા જણાવતા કહ્યું હતું કે મોઝામ્બિકની સ્વતંત્રતાની આ વર્ષે ૪૦મી વર્ષગાંઠ છે અને ભારત સાથેના મોઝામ્બિકના રાજનૈતિક સંબંધોની પણ ૪૦મી વર્ષગાંઠ છે. વડાપ્રધાને મોઝામ્બિકનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે આફ્રિકા અને હિંદ મહાસાગર ભારતની…

Read More

અમરનાથ યાત્રીઓ પર પ્રચંડ આત્મઘાતી હુમલા થઇ શકે છે

અમરનાથ યાત્રીઓ પર પ્રચંડ આત્મઘાતી હુમલા થઇ શકે છે

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના કાફલા પર હુમલો કરનાર આતંકવાદીઓની યોજના અમરનાથ યાત્રીઓ હોવાનું પણ પ્રાથમિકરીતે જાણવા મળ્યું છે. જો કે, ત્રાસવાદીઓએ હુમલો કર્યો તે પહેલા જ અમરનાથ યાત્રીઓનો કાફલો હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિતરીતે પસાર થઇ ગયો હતો. આતંકવાદીઓ હજુ પણ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવી શકે છે. આજના હુમલા સાથે જ અમરનાથ યાત્રીઓ પર ઘાત રહેલી છે તેવા અહેવાલને સમર્થન મળ્યું છે. દર વર્ષે દક્ષિણ કાશ્મીરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ પહોંચે છે. બીએસએફના કાફલા ઉપર…

Read More

સાયન્સ સેમેસ્ટર ૧-૩ની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે

સાયન્સ સેમેસ્ટર ૧-૩ની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જે મુજબ ચારેય સેમેસ્ટરની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ત્યારે હવે આગામી સમયે સેમેસ્ટર સિસ્ટમ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ની પરીક્ષા આગામી નવેમ્બર માસની બીજી બીજી તારીખે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનાં પરિણામ અને શાળાઓની મંજૂરી પૂર્ણ કરી લેવામાં આવી…

Read More

સરદાર સરોવર ફરી છલકાયોઃ સપાટી ૧૨૨ મીટર

સરદાર સરોવર ફરી છલકાયોઃ સપાટી ૧૨૨ મીટર

ઉપરવાસમાં વરસાદના પરિણામ સ્વરુપે સરદાર સરોવર નર્મદા ડેમ આજે બપોરે બે કલાકે ૧૨૨.૩૮ મીટરના લેવલ સાથે ઓવર ફલો થઇ જતાં ઉત્સુકતા વધી હતી. ઉપરવાસમાં વરસાદ થતા હાલ ડેમમાં ૪૭૯૩૦૦ ક્યુસેક પાણીની આવક (ઈનફલો) તથા ૧૪૫૮૪ ક્યુસેક પાણી ઓવરફલોથી, ૧૩૨૭૭ ક્યુસેક પાણી કેનાલ હેડ પાવર હાઉસથી (સીએચપીએચ) રીવર હેડ પાવર હાઉસથી (આરબીપીએચ) સાથે કુલ ૭૦૪૪૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું લેવલ આવતીકાલ તા. ૬ ઓગસ્ટના રોજ વધીને ૧૨૩.૧૦ મીટર થવાની સંભાવના છે અને ત્યારબાદ…

Read More

રાજકોટમાં પાટીદારોની મહારેલી

રાજકોટમાં પાટીદારોની મહારેલી

છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજે અનામતની માંગ સાથે જબ્બર આંદોલન શરુ કર્યું છે. ઉત્તર ગુજરાતથી શરુ થયેલું પાટીદાર સમાજનું અનામત આંદોલનમાં આજે રાજકોટમાં સરદાર પટેલ સેવાદળના ઉપક્રમે વિશાળ રેલી યોજવામાં આવેલ. શાંતિપૂર્ણ રેલી બાદ રાજકોટ કલેકટરને અનામતની માંગ સાથેનું વિસ્તૃત આવેદન પાઠવવામાં આવેલ. બહુમાળી ભવન ખાતે સવારથી જ પાટીદારો ઉમટી રહ્યા હતા. પાટીદાર સમાજની સભાના કન્વીનર અશ્વિનભાઇ પટેલ, જીગરભાઇ પટેલ અને પુનમબેન પટેલ સહિતનાએ ઉદૃબોધન કરી અનામતની લડત લડતા સૌ પાટીદારોને સંગઠીત બની…

Read More

મધ્યપ્રદેશમાં એક જ સ્થળે બે ટ્રેન ખડી પડતાં ૩૧ યાત્રીનાં મોત થયા

મધ્યપ્રદેશમાં એક જ સ્થળે બે ટ્રેન ખડી પડતાં ૩૧ યાત્રીનાં મોત થયા

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં મોડીરાત્રે બે ટ્રેન એક જ જગ્યાએ પાટા પરથી ખડી પડતા ૩૧થી વધુ યાત્રીઓના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ બનાવ બાદ રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બે ટ્રેનોના કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા જેના લીધે આ ડબ્બા કાળી માચક નદીમાં ગબડી પડ્યા હતા. ૩૧ યાત્રીઓના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે જ્યારે સંકડો લોકો ઘાયલ થયા છે. રેલવે દ્વારા મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની…

Read More
1 2