એવરગ્રીન કિશોરકુમારના જન્મદિવસે ચાહકોએ આપી અંજલિ

એવરગ્રીન કિશોરકુમારના જન્મદિવસે ચાહકોએ આપી અંજલિ

મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે. કિશોેર કુમારના ગીત હજુ પણ લોકોના માનસ ઉપર છવાયેલા છે. કિશોર કુમારનો અવાજ કાઢવાના પ્રયાસ કરીને ઘણા કલાકારો તેમની કારકિર્દી બનાવી ચુક્યા છે. કિશોર કુમારનો આજે જન્મ દિવસ છે. કિશોર કુમારના જન્મ દિવસે ચાહકોએ તેમને અંજલી આપી છે અને યાદ કર્યા છે. ગાયક, સંગીતકાર, અભિનેતા, નિર્માત, પટકથાકાર…

Read More

આંતરરાષ્ટ્રીય સરહદ પર ૧૨ ચોકીઓને ટાર્ગેટ કરી પાક.નો ગોળીબાર

આંતરરાષ્ટ્રીય સરહદ પર ૧૨ ચોકીઓને ટાર્ગેટ કરી પાક.નો ગોળીબાર

પાકિસ્તાની સૈનિકોએ આજે સતત બીજા દિવસે પણ જમ્મુ જિલ્લામાં આંતરાષ્ટ્રીય સરહદ પર ૧૨થી વધારે સરહદી ચોકીઓ પર ભીષણ ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ જમ્મુ જિલ્લાના કંચક વિસ્તારમાં સરહદી ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. સામ સામે ગોળીબારની રમઝટ સવાર સુધી જારી રહી હતી. સોમવારના દિવસે પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાની જવાનોએ સતત ગોળીબાર કર્યો હતો. ગઇકાલે પણ જમ્મુ જિલ્લાના ચાર સેક્ટરમાં અંકુશ રેખા પર…

Read More

સાંસદોની બરતરફીના વિરોધમાં કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

સાંસદોની બરતરફીના વિરોધમાં કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આજે નરેન્દ્ર મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રાહુલે કહ્યં હતું કે, સંસદમાંથી અમને તમામને બહાર કરી દેવામાં આવશે તો પણ અમે અમારી માંગણીને લઇને ઝુંકીશું નહીં. ગૃહની કામગીરીને ખોરવી નાંખવા બદલ પાંચ દિવસ માટે અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરી દીધાના એક દિવસ બાદ રાહુલે આક્રમક પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ તમામ સાંસદોને સસ્પેન્ડ કરવા મોદી સરકારને પડકાર ફેંક્યો હતો. મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક આ…

Read More

પોર્ન સાઇટ પર પ્રતિબંધ મામલે સરકારની પીછેહઠ

પોર્ન સાઇટ પર પ્રતિબંધ મામલે સરકારની પીછેહઠ

સંસદમાં લલિત ગેટ કૌભાંડ, વ્યાપમ સહિતના મુદ્દે ભારે વિરોધનો સામનો કરી રહેલ વર્તમાન કેન્દ્ર સરકારની વધુ એક મુદ્દે પીછેહઠ થઇ છે અને તે વધુ એક વખત બેકફૂટ ઉપર આવી ગઇ છે. સંચાર તથા સૂચનામંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપનાર વેબસાઇટને છોડી અન્ય તમામ વેબસાઇટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોર્ન સાઇટો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ આંશિક રીતે દૂર કરી દેવામાં આવશે. આ રીતે વધુ એક મુદ્દામાં સરકારને…

Read More