એકાગ્રતા વધારવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ફાયદાકારક

એકાગ્રતા વધારવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ફાયદાકારક

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન બુદ્ધિ શક્તિ વધારે છે તથા હોશિયાર બનાવવામાં ભૂમિકા ભજવે છે. સ્માર્ટ ફોનના ઉપયોગને કેટલાક લોકો ધ્યાન ભંગ કરનાર તરીકે ગણે છે પરંતુ નવા ભારત અમેરિકન સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન ધ્યાનને વધારવામાં અને વધુ સક્રિય રહેવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ મિશીગનમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર જસપ્રીતસિંહના જણાવ્યા મુજબ સ્માર્ટ ફોનના કારણથી લોકો પોતાના…

Read More

પાકિસ્તાનની સરહદ ઉપર ૩૦ ત્રાસવાદી કેમ્પ સક્રિય

પાકિસ્તાનની સરહદ ઉપર ૩૦ ત્રાસવાદી કેમ્પ સક્રિય

પાકિસ્તાન સરકારની ઉદાસીનતાના કારણે સરહદ પર ત્રાસવાદી અડ્ડા ચાલી રહ્યા છે.પાકિસ્તાન દ્વારા કોઇ નક્કર પગલા નહી લેવાના કારણે ભારતમાં વારંવાર ત્રાસવાદીઓની ઘુસણખોરી થઇ રહી છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના સતત ભંગ વચ્ચે ત્રાસવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાની સરહદ પર હાલમાં ૨૫થી ૩૦ ત્રાસવાદી અડ્ડા પણ ચાલી રહ્યા છે. આ ત્રાસવાદી અડ્ડામાં તમામ પ્રકારીન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ત્રાસવાદીઓ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને કોઇ પણ…

Read More

યાકુબની ફાંસી ભારતને ભારે પડશેઃ છોટા શકીલ

યાકુબની ફાંસી ભારતને ભારે પડશેઃ છોટા શકીલ

મુંબઇમાં વર્ષ ૧૯૯૩માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મામલામાં આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી છોટા શકીલે યાકુબ મેમણને ફાંસી આપવામાં આવ્યા બાદ ભારતને ખતરનાક પરિણામ આવશે તેવી ચેતવણી આપી છે. મેમણને ફાંસીને કાયદાની હત્યા તરીકે aગણાવીને શકીલે કહ્યું છે કે ભારત સરકાર દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આના માટે ભારતને ખતરનાક પરિણામ માટે તૈયાર રહેવુ પડશે. યાકુબને ફાંસી આપવામાં આવ્યા બાદ ડી કંપની હચમચી ઉઠી છે. છોટા શકીલે એક અગ્રણી અંગ્રેજી અખબારને ફોન…

Read More

લીબિયામાં ચાર ભારતીયના અપહરણઃ બેનો છૂટકારો

લીબિયામાં ચાર ભારતીયના અપહરણઃ બેનો છૂટકારો

ઇરાક અને લિબિયામાં અનેક વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ હવે ચાર ભારતીય લોકોના અપહરણ કરી લીધા હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી ગયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે એક પત્રકાર પરિષદમાં આ અંગેના અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે, ૨૯મી જુલાઈના દિવસે ચાર ભારતીય લોકોના રાત્રે ૧૧ વાગે અપહરણ કરી લેવામાં આવ્યા હતા. ત્રિપોલી અને ટ્યુનિસમાંથી પરત ફરી રહેલા ચાર ભારતીયોને અપહરણ કરી લેવામાં આવ્યા છે. ઇસ્લામિક સ્ટેટ દ્વારા અપહરણ કરાયા હોવાના…

Read More

પેટ્રોલની કિંમતમાં રૂા.૨.૪૩, ડીઝલમાં રૂા.૩.૬૦નો ઘટાડો

પેટ્રોલની કિંમતમાં રૂા.૨.૪૩, ડીઝલમાં રૂા.૩.૬૦નો ઘટાડો

પેટ્રોલની કિંમતમાં આજે મધરાતથી ફરી નોંધપાત્ર ઘટાડો થતા આમ આદમીને મોટી રાહત થઈ છે. પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ રૂા.૨.૪૩ જયારે ડિઝલની કિંમતમાં રૂા.૩.૬૦નો ઘટાડો કરવામાં આવતા મોંઘવારીને કાબુમાં લેવામાં સરકારને મહદઅંશે રાહત મળી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત વધવાની સાથે અલગ અલગ ક્ષેત્રોમાં મોંઘવારી પણ બેકાબૂ બનતી જાય છે. ત્યારે પેટ્રોલ અને ડિઝલની કિંમત અંકુશમાં રાખવી તે સરકાર માટે ખુબજ મહત્વપૂર્ણ બાબત બની રહે છે. બીજી તરફ ઓઈલ કંપનીઓને મોટા પ્રમાણમાં ખોટ ન આવે તે…

Read More